________________
गाथा ३५
३४९
;
હિમવાન પ ત છે. ૧૪ વિસ્તારમાં હૈમવતક્ષેત્ર છે, જેમાં હમેશા જઘન્યભાગભૂમિ રહે છે. ૧૯ વિસ્તારમાં માહિમવાન પત છે. ૧૯ વિસ્તારમાં હરિક્ષેત્ર છે જ્યાં સદા મધ્યમાગભૂમિ રહે છે. ૩ વિસ્તારમાં નિષધ પર્વત છે. વિસ્તારમાં વિદેહહોત્ર છે. તેના દેવકુરૂ ઉત્તરપુરૂ નામના ઘેાડા ફોત્રને છોડીને કે જેમાં ઉત્તમ ભાગમિ સદાય રહે છે. આખા વિદેહક્ષેત્રથી શાશ્વત મેાક્ષમા ચાલ્યા કરે છે અને અનેક ભવ્ય જીવા મુક્ત થતાં રહે છે. તીર્થંકર ભગવંતા પણ અહી 'મેશા હોય છે. આ પછી ઉત્તરની બાજુ વિસ્તારમાં નીલપર્વત છે ૧૯ ૩૨ ૧૯ વિસ્તારમાં રમ્યકક્ષેત્ર છે. અહીં સદા મધ્યમ ભાગભૂમિ રહે છે. ૧૮ વિસ્તારમાં રૂકિમ પર્યંત છે ૧૪ વિસ્તારમાં હૅરણ્યવતક્ષેત્ર છે. જ્યા સદાય મધ્યભાગભૂમિ રહે છે. ? વિસ્તારમાં શિખરી પર્યંત છે. ૧૯ વિસ્તારમાં ઐરાવતક્ષેત્ર છે જેમાં ભરતક્ષેત્ર જેવી રચના રહેલી છે. ભરત અરાવત ફોત્રોમાં વચ્ચે વિજ્યાઘ્ધ પત પણ છે. વિદેહમાં, નિષધ અને નીલથી માંડીને મેરૂની નજીક સુધી અમ્બે ગજદન્ત પતા છે. કુલાચલ વગેરે પર્વત ઉપર અકૃત્રિમ જિનભવન અને જિનચૈત્યેા છે.
१८०
પ્રશ્ન ૨૩૬ : જબુદ્વિપની આગળ શુ છે?
ઉત્તર : જબુદ્વિપની આગળ ચારેય બાજુ લવણુસમુદ્ર છે. તેની બન્ને બાજુ વેદિકા છે. આ સમુદ્રના વિસ્તાર એક આજુએ બે લાખ ચેાજન છે. તે ચૂડીના આકારે ગાળ છે. પ્રશ્ન ૨૩૭ : લવણુસમુદ્રથી આગળ શુ છે? ઉત્તર : લવણુસમુદ્રની આગળ ચારે બાજુ ઘાતકીખંડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org