________________
३४६
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका
પ્રશ્ન ૨૨૭ : નરકની સાત પૃથ્વીઓની રચના ક્યા
પ્રકારે છે?
ઉત્તર ઃ આમાં સૌથી ઉપર મેરૂપર્વતના આધારભૂત રત્નપ્રભા નામની પૃથ્વી છે. તેની જાડાઈ એક લાખ એ'શી હજાર ચેાજન છે. તેના ત્રણ વિભાગ છે, ખરભાગ, પ કભાગ અને અખ્ખહુલભાગ. ખરભાગ અને ૫કભાગમાં તે ભવનવાસી અને વ્યંતર દેવાના આવાસ છે, નીચેના અબ્બહુભાગના ખીલેામાં નારકી જીવાના નિવાસ છે. તેની નીચે એક રાજૂ આકાશ છેડીને શરાપ્રભા નામની બીજી પૃથ્વી છે જેની જાડાઈ ખત્રીસ હજાર ચેાજન છે. તેની નીચે એક રાજુ આકાશ છેડીને વાલુકા પ્રભા નામની ત્રીજી પૃથ્વી છે જેની જાડાઈ અઠ્ઠાવીસ હજાર ચેાજન છે. તેની નીચે એક રાજૂ આકાશ છેડીને પંકપ્રભા નામની ચેાથી પૃથ્વી છે જેની જાડાઈ ચાવીસ હજાર ચેાજન છે. તેની નીચે એક રાજૂ આકાશ છેાડીને ધૂમ પ્રભા નામની પાંચમી પૃથ્વી છે જેની જાડાઈ વીસ હજાર ચેાજન છે તેની નીચે એક રાજુ આકાશ છેાડીને તમઃપ્રભા નામની છઠ્ઠી પૃથ્વી છે જેની જાડાઈ સાળ હજાર ાજન છે. તેની નીચે એક રાજૂ આકાશ છેડીને મહાતમઃ નામની સાતમી પૃથ્વી છે જેની જાડાઈ આઠ હજાર ચાજન છે. તેની નીચે એક રાનુ પ્રમાણુ આકાશ છે.
પ્રશ્ન ૨૨૮ : શુ' પૃથ્વીના માપ રાક્ષેત્રથી અતિકિત છે ?
ઉત્તર : રાજુના માપના પ્રમાણમાં પૃથ્વીનું માપ કાંઇ નહીં ખરાખર છે, તેથી, નીચે એક-એક રાજુ આકાશનુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org