________________
गाथा ३५
३४७
વર્ણન કર્યું છે.
પ્રશ્ન ૨૨૯ : આ પૃથ્વીઓમાં બીલેની શું વ્યવસ્થા છે?
ઉત્તર : આ પૃથ્વીઓમાં પટેલે (બીલરચનાભાગ) ની વ્યવસ્થા નીચે પ્રમાણે છે. પહેલી પૃથ્વીમાં તેર પટલ, બીજીમાં અગીયાર, ત્રીજમાં નવ, ચોથીમાં સાત, પાંચમીમાં પાંચ, છઠ્ઠીમાં ત્રણ અને સાતમીમાં એક છે. પ્રત્યેક પટલમાં બીલની રચના છે. પૃથ્વીમાં જ આ ક્ષેત્રે આવેલાં છે તેમની સપાટી પૃથ્વીની સપાટી સાથે જ એકરૂપ છે, ઉપસેલી નથી. આ કારણથી તેમને બીલ કહેવામાં આવે છે.
પ્રશ્ન ૨૩૦ : આ બીલ કેટલાં મોટા છે?
ઉત્તર : કોઈ બીલ સંખ્યાત હજાર જન વિસ્તારવાળાં અને કોઈ બીલ અસંખ્યાત હજાર જન વિસ્તારવાળાં છે.
પ્રશ્ન ૨૩૧ : કઈ પૃથ્વીમાં કેટલાં બીલ છે?
ઉત્તર : પહેલી પૃથ્વીમાં ત્રીસ લાખ બીલ છે, બીજીમાં પચીસ લાખ, ત્રીજીમાં પંદર લાખ, જેથીમાં દસ લાખ, પાંચમીમાં ત્રણ લાખ, છઠ્ઠીમાં એક લાખમાં પાંચ ઓછા, અને સાતમીમાં માત્ર પાંચ બીલ છે. આ બધાનું વિશેષ વર્ણન અન્ય ધર્યગ્રંથેથી જાણવું, વિસ્તારભયથી અત્રે લખ્યું નથી.'
પ્રશ્ન ૨૩૨ ઃ આ બીલમાં રહેનારા નારકી જ કેવા હોય છે?
ઉત્તર : જે જ હિંસાર, નિંદા કરનારા, વિશ્વાસઘાતી, ચેર, ધાડપાડુ, વ્યભિચારી અને અત્યંત તૃષ્ણવાન હોય છે તેઓ મૃત્યુ પામીને નરકગતિમાં જન્મ લે છે. આ નારકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org