SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ३५ ३४५ ઉત્તર : ઉદ્ઘલેકની ઉંચાઈ સાત રાજપ્રમાણ છે. તેને પૂર્વ-પશ્ચિમ વિસ્તાર (પહોળાઈ) મધ્યલેકની ઉપર એક રાજૂ પ્રમાણે, ઉપર બીજા સાડાત્રણ રાજૂ જઈએ ત્યારે પાંચ રાજૂ પ્રમાણુ અને બીજા સાડાત્રણ રાજ પ્રમાણ છે. વિસ્તાર સર્વત્ર સાત-સાત રાજૂ પ્રમાણ છે. છે. હવે ઉદ્ઘલેકનું કુલ ક્ષેત્રફળ નીચે પ્રમાણે છે: ૫ + ૧ = ૬. ૬-ર૩ ૩ X ૩ = ૧૦. ૧૦૨ X ૭ = ૭૩ ૭૩ + ૭૩ = ૧૪૭ ઘનરાજ પ્રમાણુ ઊર્ધ્વ લેકને વિસ્તાર છે. પ્રશ્ન રર૪ : ત્રણે લેકને મળીને કુલ વિસ્તાર કેટલે થાય ? ઉત્તર : અલકના ૧૯૬ ઘનરાજ અને ઊર્ધ્વકના ૧૪૭ ઘનરાજૂ એમ બનેને મળીને કુલ વિસ્તાર ૩૪૩ ઘનરાજુ છે, અને આ જ ત્રણે લેકને કુલ વિસ્તાર જાણ. પ્રશ્ન ૨૨૫ : મધ્યલેકને વિસ્તાર ગણતરીમાં કેમ ન લીધો? ઉત્તર : મધ્યલેકની ઉંચાઈ રાજૂની થતીમાં નહીં બરાબર છે, આ કારણથી તેને જુદી રીતે ગણ્ય નથી. મધ્યલકને જે અલ્પ અંશ તે, ઊર્ધ્વકના સૌથી નીચેના અંશની ગણતરીમાં આવી જાય છે પ્રશ્ન ૨૨૬: અલેકમાં કેવી રચના છે? ઉત્તર : દક્ષિણ અને ઉત્તરમાં ત્રણ ત્રણ રાજુ ક્ષેત્ર છેડીને લેકના મધ્યમાં ચૌદ રાજપ્રમાણ ઉંચાઈવાળી એક ત્રસનાડીના વિભાગમાં સાત નરકેની રચના છે. નરકની સાત પૃથ્વીઓ ગણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy