SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ३४४ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ગાઉને થાય છે. એક ગાઉ લગભગ અઢી માઈલને થાય છે. લેકને વિસ્તાર લેકના ત્રણ ભાગ કરીને વિશેષપણે સમજ. પ્રશ્ન ૨૧૯ : લેકના ત્રણ ભાગ કયા કયા છે? ઉત્તર : લેકના ત્રણ ભાગ આ પ્રમાણે છે : (૧) અધેલોક (૨) મધ્યલેક (૩) ઉર્વીલોક ! પ્રશ્ન ૨૨૦ : અધલક કયા ભાગને કહે છે? ઉત્તર : દ્રષ્ટાંતમાં જેમ મનુષ્યની નાભિથી નીચેને વિસ્તાર છે તેવી રીતે, લેકના ઠીક મધ્યબિંદુથી નીચેને જેટલું વિસ્તાર છે તેટલા ભાગને અલેક કહે છે. પ્રશ્ન ૨૨૧ : અલેકને વિસ્તાર કેટલે છે? ઉત્તર : અલેકની ઉંચાઈ ઉપરથી નીચે, સાત રાજુ છે. સૌથી નીચે, પૂર્વ-પશ્ચિમ દિશાને વિસ્તાર (જાડાઈ) સાત રાજૂ છે અને ઉપર ઉપર ઘટતે ઘટતે સૌથી ઉપર એક રાજૂ થઈ જાય છે. દક્ષિણ-ઉત્તરને વિસ્તાર (લંબાઈ સર્વત્ર સાત-સાત રાજૂ છે. આ પ્રમાણે અલકને કુલ વિસ્તાર ૪ રાજૂ x ૭ રાજુ x ૭ રાજૂ = ૧૯૬ ઘન (સરેરાશ પહોળાઇ) (ઉંચાઈ) (લંબાઈ) રાજુ પ્રમાણ થાય છે. પ્રશ્ન રરર : મધ્યલેકને વિસ્તાર કેટલું છે? ઉત્તર : લોકના મધ્યભાગથી ઉપર એક લાખ ચાળીસ જને ઉંચે સુધી તથા આડી દિશામાં ચારે બાજુ અસંખ્યાત ચેજના સુધી અર્થાત્ પૂર્વેથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ સુધી એક રાજૂપ્રમાણુ મધ્યક છે. પ્રશ્ન ૨૨૩ : ઊર્ધ્વલકનો કેટલો વિસ્તાર છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy