SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ३५ ३३३ થતું રહે તે અહીં ગણવું નહીં (પરંતુ આ કેમપૂર્વકનું જ ગણવું). આવાં આવાં અનંત નોકર્પદ્રવ્યપરિવર્તન આ જીવે કર્યા છે. પ્રશ્ન ૧૮૮ : કર્મદ્રિવ્યપરિવર્તનને સમય કેટલો છે? ઉત્તર : ઉપર જેમ ને કર્મવર્ગણ ગણી, તે પ્રમાણે, કર્મવર્ગણુઓને ગણુને, કર્મદ્રિવ્યપરિવર્તનનું વિવરણ સમજી લેવા યોગ્ય છે. આ પ્રમાણે, ચાર ભાગપૂર્વક, કર્યદ્રવ્યપરિવર્તન થવામાં જેટલે સમય લાગે, તેટલે સમય, એક કર્મ દ્રવ્યપરિવર્તનને જાણ આવાં આવાં અનંત કર્મ દ્રવ્યપરિવર્તને આ જીવે કર્યા છે. પ્રશ્ન ૧૮૯ : ક્ષેત્રપરિવર્તનને કાળ કઈ રીતે જાણી શકાય ? ઉત્તર : ક્ષેત્ર પરિવર્તનને કાળ બે પ્રકારથી જાણવામાં આવે છે (૧) સ્વક્ષેત્ર પરિવર્તન અને (૨) પરક્ષેત્ર પરિવર્તન. પ્રશ્ન ૧૯૦ : સ્વક્ષેત્ર પરિવર્તનનું સ્વરૂપ શું છે? ઉત્તર : અહીં સ્વ એટલે જીવ, અને તેથી, આ પરિવર્તનનું સ્વરૂપ જીવના નિક્ષેત્ર એટલે સ્વપ્રદેશપ્રમાણ એટલે શરીરની અવગાહનાથી જાણવું. જીવની જઘન્ય અવગાહના ઘનાગુલના અસંખ્યાત ભાગ પ્રમાણ છે. આટલી અવગાહનાથી જીવે દેહ ધારણ કર્યો, પછી, આ અવગાહનામાં જેટલા પ્રદેશ છે તેટલી વાર, તેટલી જ અવગાહનાવાળું શરીર ધારણ કરે પછી, એક એક પ્રદેશ વધતી વધતી અવગાહનાઓને કમથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy