SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ३२२ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૧૪૧ : પ્રશ્રવણ અંતરાય કેને કહે છે? ઉત્તર : આહાર કરતાં સાધુને મૂત્રને શ્રાવ થઈ જવો તે પ્રશ્રવણ અંતરાય છે. પ્રશ્ન ૧૪૨: અભોજ્ય-ગૃહપ્રવેશ અંતરાય કેને ઉત્તર : ભોજન અર્થે નિકળેલા સાધુને ચંડાળ વગેરે અસ્પૃશ્ય જીવોના ઘરમાં પ્રવેશ થઈ જવો તેને અજય ગૃહપ્રવેશ નામને અંતરાય કહે છે. પ્રશ્ન ૧૪૩ : પતન નામને અંતરાય કેને કહે છે? ઉત્તર : સાધુનું, મૂચ્છ, ભ્રમ, શ્રમ, રેગ વગેરે કારણોથી ભૂમિ ઉપર પડી જવું તેને પતન નામને અંતરાય કહે છે. પ્રશ્ન ૧૪૪ : ઉપવેશન નામનો અંતરાય કોને કહે છે? ઉત્તર : અશક્તિ આદિ કારણોથી સાધુનું ભૂમિ ઉપર બેસી જવું તેને ઉપવેશન નામને અંતરાય કહે છે. પ્રશ્ન ૧૪૫ : સંદેશ નામને અંતરાય કેને કહે છે? ઉત્તર : ભજનાર્થે પર્યટણમાં કે આહાર સમયે કૂતરા, બિલાડી વગેરે જાનવર સાધુને કરડે તેને સંદેશ અંતરાય કહે છે. પ્રશ્ન ૧૪૬ઃ ભૂમિસ્પર્શ અંતરાય કેને કહે છે? ઉત્તર : સિદ્ધભક્તિ કર્યા પછી સાધુને હાથ ભૂમિને અડી જાય તેને ભૂમિસ્પર્શ અંતરાય કહે છે. પ્રશ્ન ૬૪૭ : નિષ્ઠીવન નામને અંતરાય કહે છે? ઉત્તર : આહાર કરતાં સાધુને કફ, થુંક, લીંટ વગેરેનું નિકળી જવું તેને નિષ્ઠીવન નામને અંતરાય કહે છે. પ્રશ્ન ૧૪૮ : ઉદરકૃમિનિગમન અંતરાય કોને કહે છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy