SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ३५ ३ २३ ઉત્તર : મેઢામાંથી કે ગુદા દ્વારા સાધુના પેટમાં રહેલા કીડાઓનું બહાર નિકળી આવવું તે ઉદરકૃમિનિર્ગમન અંતરાય કહે છે. પ્રશ્ન ૪૯ : અદત્તગ્રહણ નામને અંતરાય કોને કહે છે? ઉત્તર : દાતારના આપ્યા વિના અથવા પિતે સંકેત કરીને આહાર, ઔષધિ આદિનું ગ્રહણ કરી લેવું તે અદત્તગ્રહણ અંતરાય છે. પ્રશ્ન ૧૫૦ : પ્રહાર નામને અંતરાય કયારે થાય છે? ઉત્તર : પિતાના કે નિકટવતી અન્ય કઈ જીવ ઉપર તલવાર, ભાલા આદિથી પ્રહાર કરવામાં આવે તે પ્રહાર નામને અંતરાય છે. પ્રશ્ન ૧પ૧ : ગ્રામદાહ અંતરાય કેવી રીતે છે? ઉત્તર : જે ગામની નજીક જ પિતાને નિવાસ હેય તે ગામમાં આગ લાગવી તે ગ્રામદાહ નામને અંતરાય છે. પ્રશ્ન ૧પ૨ : પાદગ્રહણ અંતરાય કોને કહે છે ? ઉત્તર : કઈ પણ વસ્તુને પગથી ગ્રહણ કરવી તે પાદગ્રહણ અંતરાય છે. પ્રશ્ન ૧પ૩ : હસ્તગ્રહણ અંતરાય કેને કહે છે? ઉત્તર : કઈ વસ્તુ જમીન ઉપર પડી જાય તે તેને હાથ વડે ઉપાડીને ગ્રહણ કરવી તે હસ્તગ્રહણ નામને અંતરાય છે. પ્રશ્ન ૧૫૪ : આ અંતરાયો કયા સમયથી કયા સમય સુધી ગણાય ? ઉત્તર : સાધુ જ્યારે ભિક્ષાર્થે નિકળે છે તે પહેલાં ભુક્તિચર્યા માટે સિદ્ધભક્તિ કરે છે. શ્રાવક દ્વારા આમંત્રણ મળતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy