SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ २९८ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૭ઃ અપરિગ્રહવ્રત કેને કહે છે? ઉત્તર ઃ હિંસાને ત્યાગ કરવા માટે કેમળ પછી, શુદ્ધિને માટે કમંડળ અને જ્ઞાનવૃદ્ધિને માટે પુસ્તક સિવાયની કઈ પણ વસ્તુ ન રાખવી અને સમસ્ત પદાર્થોમાં મમતા મૂચ્છ) ન કરવી તેને અપરિગ્રહ વ્રત કહે છે. પ્રશ્ન ૮ : આ પાંચ પ્રકારના વ્રત ભાવસંવરના વિશે કઈ રીતે છે? ઉત્તર : આ પાંચ પ્રકારના વ્રતના આચરણથી શુદ્ધોપગની સાધના સુગમ બને છે, તેથી તે ભાવસંવરના વિશે છે. જે, વ્રતપાલનના વિકલ્પ સુધી જ તે પરિણામે હોય તે તે ભાવસંવર નથી પરંતુ પુણ્યાશ્રવ છે. પ્રશ્ન ૯ : સમિતિ કોને કહે છે? ઉત્તર : ચેતન્યસ્વભાવમય નિજપરમાત્મતત્વમાં સમ્યક પ્રકારથી અર્થાત્ રાગાદિના નિધપૂર્વક સ્વભાવલીનતાથી પહોંચવાને સમિતિ કહે છે. પ્રશ્ન ૧૦ : આ સમિતિની સાધના માટે શું વ્યવહાર કર્તવ્ય છે? ઉત્તર ઃ સમિતિ સાધનના ઉપાયભૂત વ્યવહારસમિતિ પાંચ છે. (૧ ઈસમિતિ ૨) ભાષાસમિતિ (૩) એષણસમિતિ (૪) આદાનનિક્ષેપણસમિતિ (૫) પ્રતિષ્ઠાપન સમિતિ. પ્રશ્ન ૧૧ : ઈસમિતિ કોને કહે છે? ઉત્તર : સાધુને ચગ્ય ચર્ચા માટે, સૂર્યપ્રકાશમાં, ચાર હાથ આગળ જમીન જોઈને ઉત્તમભાવ સહિત ચાલવું તેને ઈસમિતિ કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy