SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ३५ કહે છે. પ્રશ્ન ૧૨ : ભાષાસમિતિ કોને કહે છે ? ઉત્તર : હિત-મિત પ્રિય વચન ખેલવાને ભાષાસમિતિ २९९ પ્રશ્ન ૧૩ : એષણાસમિતિ કોને કહે છે? ઉત્તર : આત્મચર્યની સાધનાના ભાવ રાખવાવાળી, ૪૬ દોષ, ૧૪ મળ, ૩૨ અ ંતરાય અને અધકમ આ દોષોથી રહિત સાધુની નિર્દોષ આહારચર્યાને એષણાસમિતિ કહે છે. પ્રશ્ન ૧૪ : આહાર સબંધી ૪૬ દોષ કયા કયા છે? ઉત્તર : ઉદ્ગગમદોષ ૧૬, ઉત્પાદનદોષ ૧૬, અશનદોષ ૧૦ અને ભુક્તિદોષ ૪, એમ આહાર સંબંધી બધા મળીને ૪૬ દોષ છે. પ્રશ્ન ૧૫ : ઉદ્ગમદોષ ક્યા કયા છે ? ઉત્તર : (૧) ઉત્કૃિષ્ટ, (૨) સાધિક (૩) ભૂતિ (૪) મિશ્ર ⟨૫) પ્રાભૂત (૬) અલિ (૭) ન્યસ્ત (૮) પ્રાદુષ્કૃત (૯) ક્રીત (૧૦) પ્રામિત્ય (૧) પરિવર્તિત (૧૨) નિષિદ્ધ (૧૩) અભિત (૧૪) ઉભિન્ન (૧૫) અચ્છેદ્ય (૧૬) આરોહ. આ પ્રકારે ૧૬ ઉગમદોષ છે. પ્રશ્ન ૧૬ : ઉષ્ટિ દોષ કાને કહે છે? ઉત્તર : કાઈ પણ વેષવાળા ગૃહસ્થા, સ પાખડિયા, સવ પાર્શ્વસ્થા અથવા સર્વ સાધુઓના ઉદ્દેશથી બનાવેલા ભાજનને ઉદ્દિષ્ટ કહે છે. પ્રશ્ન ૧૭ : ઉષ્ટિમાં શુ દોષ આવી જાય છે ? ઉત્તર : શ્રાવકની પ્રવૃત્તિ અતિથિસ`વિભાગની હાય છે. શ્રાવક પેાતાને આહાર એવી રીતે બનાવે છે કે તે એક પાત્રને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy