SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ २९६ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : પરમશુદ્ધનિશ્ચયનયના વિષયભૂત અખંડ નિજ સ્વભાવની દ્રષ્ટિ કરીને પેાતાના સ્વરૂપની સ્વરૂપાચરણ સહિત આ પ્રકારે ભાવના કરવી જોઈએ. હું બીજા બધાય પદાર્થાથી તદ્ન જુદો છુ, પેાતાના જ ગુણામાં તન્મય છુ. ત્રિકાળ ચૈતન્યસ્વભાવમય છું, સ્વતઃસિદ્ધ છું, સહજસિદ્ધ છે, જ્ઞાનાનંăસ્વરૂપ છું ઇત્યાદિ. પ્રશ્ન ૯૪ : આત્માના શુદ્ધસ્વરૂપની ભાવનાનું શુ ફળ છે? ઉત્તર : શુદ્ધ આત્મસ્વરૂપની ભાવનાથી અને આશ્રયથી નિર્મળ અવસ્થા પ્રગટ થાય છે જે સહજ આનંદના પુંજ છે. પ્રશ્ન ૯૫ : સંસાર-અવસ્થામાં આત્મા શુદ્ધ તા નથી, તે પછી અસત્યની ભાવનાથી મોક્ષમાર્ગ કેમ બની શકે? ઉત્તર : સામાન્ય સ્વભાવ, એટલે કે દ્રવ્યદ્રષ્ટિથી પારખવામાં આવેલા સ્વભાવ આત્મામાં સદાય પ્રકાશમાન છે. તે તા અન્ય ઉપયાગથી તિરાભૂત થતા હતા અને હુવે તેમાં જ ઉપચાગ લગાવવાથી આ સ્વભાવ પ્રત્યક્ષ થઈ જાય છે. वदसमिदीगुप्तीओ धम्माणुवेहा परीसहजओ य । चारितं बहुमेया णायव्वा भावसंवरविसेसा ॥ ३५ ॥ અન્વય : વરસમિતીનુત્તી ધમ્માળુવેહા રીસહનમાત્ર વારિ बहुभेया भावसंवर विसेसा णायव्वा । અર્થ : વ્રત, સમિતિ, ગુપ્તિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરીષહુજય અને ચારિત્ર–એમ હું ભેદવાળા આ અધા ભાવસવરના વિશેષ જાણવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy