SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ३४ २९५ ઉત્તર : આ શુભેપયોગમાં આત્માની પ્રતીતિ તે નિર'તર હાય જ છે અને શુદ્ધ આત્મતત્ત્વની ભાવના અને અવલખન પણ યથા સમય અલ્પકાળવતી હાય છે તેથી અહી પણ એકદેશનિરાવરણ શુદ્ધીપયાગ પ્રવર્તે છે, પરંતુ અહી` શુદ્ધ આત્મતત્ત્વના અવલંબનની સ્થિતિ કદાચિત્ હાવાથી શુભેાપયેગની મુખ્યાતા છે વસ્તુપણે વિચારતા તે, અહી પણ એકદેષિનરાવરણ શુદ્ધોપયાગ અને શુદ્ધાત્મતત્ત્વની પ્રતીતિરૂપ શુદ્ધોપયોગ મુક્તિનું કારણ છે. પ્રશ્ન ૯૧ : સાક્ષાત્ મુક્તિનું કારણ કયા ઉપયોગ છે? ઉત્તર : ઉત્કૃષ્ટ એકદેશનિરાવરણ શુદ્ધોપયોગ મુક્તિનું કારણુ છે. અને તે પહેલાંના બધા એકદેશનિવારણુ શુદ્ધોપયોગ મુક્તિના પરંપરા કારણભૂત છે. અર્થાત્ તે જ ઉત્તર સમયમાં થવાવાળી એકદેશમુક્તિના કારણુ છે. પ્રશ્ન હ૨ : તો પછી એકદેશનરાવરણ શુદ્ધોપયોગ જ ઉપાદેય અથવા ધ્યેયરૂપ માનવા જોઈ એ ? ઉત્તર : એકદેશિનરાવરણ શુદ્ધોપયોગ ક્ષાયે પશમિક ભાવ છે તે સ્વયં શુદ્ધભાવ નથી, પરંતુ શુદ્ધાશુદ્ધરૂપ છે. અપૂર્ણ છે તેથી ધ્યેય અથવા ઉપાદેય નથી. એકદેશનિરાવરણ શુદ્ધોપયેાગના વિષયભૂત અખંડ, સહનિરાવરણ, પરમાત્મસ્વરૂપ જ ધ્યેય અને ઉપાદેય છે; ખડજ્ઞાનરૂપ આ એકદેશિનરાવરણ શુદ્ધોપયોગ ધ્યેય કે ઉપાદેય નથી. આ અપૂર્ણ શુદ્ધોપયોગના ધ્યાનથી એકદેશનિરાવરણ શુદ્ધોપયોગ થતા પણ નથી. પ્રશ્ન ૯૩ : આ બધા વર્ણનથી આપણે શું શીખ વાનુ છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy