________________
द्रव्य ग्रह प्रश्नोंत्तरी टीका
પ્રશ્ન ૮૮ : પૂર્ણ શુદ્ધોપયોગનું કારણ એકદેશશુદ્ધોપયોગ કેવી રીતે છે?
२९४
ઉત્તર : અશુદ્ધપર્યાયવાળા આત્માને શુદ્ધ થવાનુ છે. અશુદ્ધના અવલંબનથી અશુદ્ધતા અને શુદ્ધના અવલંબનથી શુદ્ધતા પ્રગટ થાય છે. તે આત્મા હાલ તેા શુદ્ધ નથી તેા કાના અવલંબનથી શુદ્ધ થાય છે? અહીં એમ તાપ` છે કે આત્મા સ્વભાવદ્રષ્ટિ અથવા દ્રવ્યદ્રષ્ટિથી એકસ્વરૂપ, ચૈતન્યમાત્ર જાણવામાં આવે છે. તે સ્વભાવ નથી અકષાય કે નથી સકષાય સ્વભાવમાત્ર શુદ્ધ છે. આ શુદ્ધ આત્મતત્ત્વના જે ઉપયોગ છે, તે. દ્રઢતાથી ઉત્તરાત્તર પુરૂષાર્થ વધારતા થકા શુદ્ધના ઉપયોગ કરતા થકા પેાતે જ શુદ્ધ ઉપયાગ થઈ જાય છે. તે શુદ્ધ તવાના ઉપયોગ, પૂર્ણ શુદ્ધોપયોગ તે છે નહી' અને અશુદ્ધોપયોગ પણ નથી. પરંતુ શુદ્ધ તત્ત્વના ભાવ, આલંબન, શુદ્ધતાના યથાયેાગ્ય પરિણમનને કારણે એક દેશનિરાવરણ શુદ્ધોપયોગ કહેવાય છે.
પ્રશ્ન ૯ : મુક્તિનું કારણ કયા ઉપયોગ છે? ઉત્તર ઃ મુક્તિનું કારણ એકદેશનિરાવરણ શુદ્ધોપયોગ છે કારણ કે પૂર્ણ શુદ્ધોપયોગ તા મુક્તિરૂપ જ છે અને અશુભઉપયોગ માક્ષનું કારણુ થઈ શકતા નથી તેમ જ વળી મિથ્યા ત્થસહિતને શુભે’પયોગ પણ શુદ્ધોપયાગનુ કારણ થઈ શકતા નથી. આ કારણથી, એકદેશશુદ્ધોપયાગ જ મુક્તિનું કારણ છે. પ્રશ્ન ૮૦ : શુદ્ધોપયોગના સાધક શુભેાપયાગ જે ચાથા ગુણસ્થાનથી છઠ્ઠા ગુણુસ્થાન સુધી હાય છે તે મુક્તિનું કારણ છે કે નહીં ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org