SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ જાથા ૨ અ૩૨૧ છે. ઉત્તર : જીવ ઉપચારથી તે દ્રવ્યકર્મ–નેકમ (શરીર)ને ર્તા છે. વ્યવહારનયથી પિતાની પર્યાયને કર્તા છે જેમાં અશુદ્ધનિશ્ચયરૂપ વ્યવહારથી શુભ-અશુભ ભાવોને કર્તા છેઅને શુદ્ધનિશ્ચયનયરૂપ વ્યવહારથી અનંતજ્ઞાન આદિ શુદ્ધ ભાવને કર્તા છે. પ્રશ્ન ૧૯ : પરમશુદ્ધનિશ્ચયનયથી જીવશેને ર્તા છે? ઉત્તર : પરમશુદ્ધનિશ્ચયનયથી જીવ અક્ત જ છે. કારણ કે આ નય સામાન્ય સ્વભાવનું ગ્રહણ કરે છે જે અનાદિ. અનંત એકરૂપ છે. પ્રશ્ન ૨૦ : કર્તા વિશેષણથી કઈ વિશેષતાની સિદ્ધિ થાય છે? ઉત્તર : દરેક દ્રવ્ય પિતાનું પરિણામ પિતે કરે છે એ ન્યાયથી જીવ પણ પિતાના કાર્યને પિતે જ કર્તા છે અને તેથી અન્ય કોઈ ભગવાન અથવા કર્મ જીવના વિભાવના કર્તા નથી એમ સિદ્ધ થાય છે. આથી, જે સિદ્ધાંત એમ માને છે કે જીવ કાંઈ જ કરતું નથી, પ્રકૃતિ જ કરે છે તે સિદ્ધાંતનું નિરાકરણ થયું. પ્રશ્ન ૨૧ : જીવ સ્વયં વિભાવને કર્તા છે. કર્મ પણ વિભાવ કરાવતું નથી એમ માનવાથી વિભાવ જીવને સ્વભાવ થઈ જશે. - ઉત્તર : જીવને વિભાવ ઔપાધિક (નૈમિત્તિક) ભાવ છે જીવ વિભાવરૂપે પિતે જ પરિણમે છે, ત્યાં કર્મોદય નિમિત્ત અવશ્ય છે, નહિતર તે વિભાવની વિભિન્નતા (આત્મસ્વભાવથી, જુદાપણું) જ નહીં બની શકે. ૧) ૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy