SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૧૪ : જીવ અશુદ્ધનિશ્ચયનયથી કેવો છે? ઉત્તર : આત્માના સ્વભાવની દ્રષ્ટિમાં જેઓ વિભાવભાવ છે તેવા ઔદયિક અને ક્ષાયોપથમિક ભાવો સહિત હોવાને લીધે, (આ નયથી) જીવ મૂર્તિક છે. અહીં, આ ભાવોમાં, સ્પર્શ રસ-ગંધ-વર્ણ ન લેવાં પણ ક્ષાયિકભાવની અપેક્ષાએ સ્થળ હેવાથી મૂર્ત કહ્યાં અને તેના સંબંધથી આત્માને મૂર્ત કહ્યો તેમ (યથાગ્ય નયવિવેક્ષાથી) સમજવું. પ્રશ્ન ૧૫ : શુદ્ધનિશ્ચયનયથી જીવ કેવો છે? ઉત્તર : શુદ્ધનિશ્ચયનયથી જીવ અમૂર્ત જ છે કારણ કે આત્માને સ્વભાવ રૂપ-રસ-ગંધ સ્પર્શથી સર્વદા રહિત એક ચિતન્યસ્વરૂપે છે. પ્રશ્ન ૧૬ : “અમૂર્ત” એવું વિશેષણ આપવાનું શું પ્રજન? ઉત્તર : જે સિદ્ધાંતમાં પૃથ્વીજળ-અગ્નિ-વાયુ આદિથી જીવની ઉત્પત્તિ માનવામાં આવી છે, તથા જે પ્રકૃતિને લીધે જીવને મૂર્તિક માને છે તેઓ (ચાર્વાક તથા ભટ્ટ)નું નિરાકરણ થયું. જીવ, ખરેખર જોતાં અમૂર્ત જ છે. આ પ્રશ્ન ૧૭ : અમૂર્ત શબ્દનો અર્થ એટલે જ કરીએ કે જે મૂર્ત નહીં તે અમૂર્ત તે શું છે? ઉત્તર : એમ અર્થ કરતાં, જીવન સદ્ભાવને (અસ્તિપણના ભાવો) ભાવ નહીં આવે. જીવ માત્ર અમૂર્ત જ નથી પરંતુ ખરેખર અમૂર્ત સ્વભાવ અસંખ્યાત પ્રદેશવાળે છે. પ્રશ્ન ૧૮ : જીવનું કર્તાપણું કઈ કઈ રીતે છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy