SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ३४ २७९ પ્રશ્ન ૩૫ : વીસમે બધાપસરણ કાના અને કયારે થાય છે? ઉત્તર : ઓગણીસમાં અંધાપસરણથી થવાવાળા સ્થિતિઅંધથી આદેશ થતા થતા જ્યારે શતપૃથકસાગરપ્રમાણુ આછે સ્થિતિબધ થઈ જાય છે ત્યારે પરસ્પરસંયુક્ત ત્રીન્દ્રિયજાતિ અને પર્યાપ્તિ આ એ પ્રકૃતિએના એક સાથે મ ધન્યુચ્છેદ થઈ જાય છે. પ્રશ્ન ૩૬ : એકવીસમે બધાપસરણ કોના અને કયારે થાય છે? ઉત્તર : વીસમા અધાપસરણુથી થવાવાળા સ્થિતિઅંધથી એછે થતા થતા જ્યારે શતપૃથકસાગરપ્રમાણુ એછે સ્થિતિમ ́ધ થઈ જાય છે ત્યારે પરસ્પર સંયુક્ત ચતુરિન્દ્રયજાતિ અને પર્યાપ્તિ આ એ પ્રકૃતિએના એક સાથે અંધશ્યુચ્છેદ થઈ જાય છે. પ્રશ્ન ૩૭ : બાવીસમા અધાપસર કાના અને કયારે થાય છે? ઉત્તર : એકવીસમા બધાપસરણમાં થવાવાળા સ્થિતિઅધથી ઓછા થતા થતા જ્યારે શતપૃથકત્વસાગરપ્રમાણુ આછે સ્થિતિબંધ થઈ જાય છે ત્યારે અસંજ્ઞી-૫ ચેન્દ્રિયજાતિ અને પર્યાપ્તિ આ છે પરસ્પર સયુક્ત પ્રકૃતિના એક સાથે બંધન્યુચ્છેદ થઈ જાય છે. પ્રશ્ન ૩૮ : અસ'જ્ઞીપ ચેન્દ્રિયજાતિ નામક તા કોઈ છે જ નહી ? ઉત્તર : બધી મળીને, કપ્રકૃતિએ માત્ર ૧૪૮ જ નથી, તે ૧૪૮ પ્રકૃતિના અનેક ઉત્તરભેદ્ય પણ છે જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy