SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ २७८ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका બંધથી એ છે કે તે જ્યારે શતપૃથકવ સાગર પ્રમાણમાં છે સ્થિતિબંધ થઈ જાય છે ત્યારે સૂફમ, પર્યાપ્તિ અને પ્રત્યેક શરીર આ પરસ્પર સંયુક્ત ત્રણ પ્રકૃતિએને બંધાવ્યુછેદ થઈ જાય છે. પ્રશ્ન ૩૨ : સત્તરમે બંધાપસરણ કરે અને કયારે થાય છે? ઉત્તર : સેળમા બંધાપસરણુથી થવાવાળા સ્થિતિબંધથી ઓછો થતે થતા શતપૃથકવસાગરપ્રમાણુ સ્થિતિબંધ ઓછો થઈ જાય છે ત્યારે બાદર, પર્યાપ્તિ, અને સાધારણ શરીર આ પરસ્પર સંયુક્ત ત્રણ પ્રકૃતિઓને એક સાથે બંધબ્છેદ થઈ જાય છે. પ્રશ્ન ૩૩ : અઢારમો બંધાપસરણ કરે અને કયારે થાય છે? ઉત્તરઃ સત્તરમા બંધાપસરણથી થવાવાળા સ્થિતિબંધથી એ છે કે તે શતપૃથકવસાગર પ્રમાણ એ છે સ્થિતિબંધ જાય છે ત્યારે બાદર, પ્રર્યાપ્તિ, પ્રત્યેક શરીર, એકેન્દ્રિય, આતપ અને સ્થાવર આ છ પરસ્પર સંયુક્ત પ્રકૃતિઓને એક સાથે બંધબ્છે દ થઈ જાય છે. પ્રશ્ન ૩૪ : ઓગણીસમો બંધાપસરણ કેને અને જ્યારે થાય છે? ઉત્તર : અઢારમા બંધાપસરણુથી થવાવાળા સ્થિતિબંધથી એ છે થતે થતે જ્યારે શતપૃથકત્વસાગરપ્રમાણ એ છે સ્થિતિબંધ થઈ જાય છે ત્યારે શ્રીન્દ્રિયજાતિ અને પર્યાપ્તિ આ બે પરસ્પર સંયુક્ત પ્રકૃતિએને એક સાથે બંધબ્યુછેદ થઈ જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy