SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪? गाथा ३१ ઉત્તર ઃ જે કર્મના ઉદયથી તૈજસવણના પુદ્ગલસ્કંધ શરીરરૂપે પરિણત થઈ જીવ સાથે સંબંધ પામે તેને તૈજસ શરીરનામકર્મ કેને કહે છે. પ્રશ્ન ૧૧૬: કાર્મણશરીરનામકર્મ કેને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદયથી કાર્મણવર્ગણના પુદ્ગલરક કર્મરૂપે પરિણત થઈ કાર્મણશરીરરૂપે પરિણમતા થકા જીવ સાથે સંબંધ પામે તેને કામણુશરીરનામ કર્મ કહે છે. પ્રશ્ન ૧૧૭ : અંગે પાંગનામકર્મ કોને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદયથી શરીરના અંગ અને ઉપગેની રચના થાય તેને અંગે પાંગનામકર્મ કહે છે. પ્રશ્ન ૧૧૮ : અંગ કેટલાં છે અને ક્યા કયા? ઉત્તર : અંગ આઠ છે : (૧) જમણો-પગ (૨) ડાબો પગ (૩) જમણે–હાથ (૪) બે હાથ (૫) કેડ (૬ પીઠ (૭) હદય (૮) માથું. પ્રશ્ન ૧૧૯ : ઉપાંગ કેટલાં છે અને કયા ક્યા? ઉત્તર : કપાળ, કાન, નાક, હોઠ, આંગળીઓ વગેરેને ઉપાંગ કહે છે. પ્રશ્ન ૧૨૦ : દારિકશરીર અંગોપાંગનામ કર્મ કેને ઉત્તર : જે નામકર્મના ઉદયથી દારિક શરીરના અંગ અને ઉપાંગેની રચના થાય તેણે દારિક શરીર અંગેપાંગનામકર્મ કહે છે. ૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy