SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ २२४ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका થાય, જેનાથી દર્શનગુણને ઉપગ ન થઈ શકે તેને પ્રચલા દર્શનાવરણકર્મ કહે છે. પ્રશ્ન ૩૦ : પ્રચલા પ્રચલા દર્શનાવરણકર્મ કોને કહે છે? ઉત્તર ઃ જે કર્મના ઉદયથી એવી નિદ્રા આવે કે જેમાં અંગઉપાંગ હાલે–ચાલે, દાંત કચકચાવે, મોઢામાંથી લાળ નિકળે (વગેરે અવસ્થા થાય) અને જેનાથી દર્શને પગ ન થઈ શકે તેને પ્રચલા પ્રચલા દર્શનાવરણકર્મ કહે છે. પ્રશ્ન ૩ : સ્યાગૃદ્ધિ દર્શનાવરણકર્મ કેને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદયથી એવી નિદ્રા આવે કે નિદ્રા માંથી ઉઠીને કેઈ મોટું કામ કરી આવે પરંતુ જાગે ત્યારે તેની ખબર પણ ન હોય તેને ત્યાનગૃદ્ધિ દર્શનાવરણ કર્મ કહે છે. તેના ઉદયમાં પણ જીવને દર્શન અથવા સ્વસંવેદન થઈ શક્તા નથી. પ્રશ્ન ૩૨ : મેહનીયકર્મ કેને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદયથી બીજા તમાં મેહિત થઈ જાય, પિતાના શુદ્ધસ્વરૂપનું શ્રદ્ધાન ન કરી શકે અને સ્વરૂપ રમણતા ન કરી શકે તેને મેહનીયકર્મ કહે છે. પ્રશ્ન ૩૩ : મેહનીયકર્મના કેટલાં ભેદ છે? ઉત્તર : મેહનીયકર્મને મૂળ બે ભેદ છે. (૧) દર્શનમેહનીય અને (૨) ચારિત્રમેહનીય. પ્રશ્ન ૩૪ : દર્શન મેહનીયના કેટલા ભેદ છે? ઉત્તર : દર્શનમેહનીયનાત્રણ ભેદ છે : (૧) મિથ્યાત્વ (૨) સમ્યગૃમિથ્યાત્વ (૩) સમ્યક–પ્રકૃતિ. પ્રશ્ન રૂપ ! ચારિત્રમોહનીયના કેટલા ભેદ છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy