SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ३१ પ્રશ્ન ૨૩ : ચક્ષુદનાવરણકમ કોને કહે છે? ઉત્તર : જે કર્માં ચક્ષુદન ન થવા દે તે ચક્ષુદનાવરણુક છે. २२३ પ્રશ્ન ૨૪ : અચક્ષુઃનાવરણુકમ કોને કહે છે ? ઉત્તર : જે ક અચક્ષુદન ન થવા દે તેને અચક્ષુદનાવરણકમાં કહે છે. પ્રશ્ન ૫ : અવધિદનાવરણ કર્મ કોને કહે છે ? ઉત્તર : જે અવિધિદર્શન ન થવા દે તેને અવધિદશનાવરણુ કર્મ કહે છે. પ્રશ્ન ૨૬ : કેવળદ નાવરણકમકાને કહે છે? ઉત્તર ઃ જે કમ` કેવળદર્શીન પ્રગટ ન થવા દે તેને કેવળદનાવરણુ ક કહે છે. પ્રશ્ન ૨૭ : નિદ્રા દનાવરણ કર્મ કહે છે. ઉત્તર : જે કર્મના ઉદયથી સાધારણ નિદ્રા આવે, જ્યાં દન અથવા સ્વસ ંવેદન ન થઈ શકે તેને નિદ્રા દનાવરણુ ક કહે છે. પ્રશ્ન ૨૮ : નિદ્રાનિદ્રા દર્શનાવરણકમ કોને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદ્દયથી ગાઢ નિદ્રા આવે, જાગ્યા પછી પણ ફરીથી નિદ્રા આવી જાય અને જેનાથી દર્શન અથવા સ્વસ ંવેદન ન થઈ શકે તેને નિદ્રાનિદ્રા દર્શનાવરણુ ક કહે છે? પ્રશ્ન ૨૯ : પ્રચલા દર્શનાવરણુક કાને કહે છે ? ઉત્તર : જે કર્માંના ઉદયથી અનિદ્રિત અવસ્થા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy