SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा २९ પ્રશ્ન ૯ : મેાક્ષ કાને કહે છે ? ઉત્તર : બાહ્ય તત્વના સંપૂર્ણ છૂટી જવાને માક્ષ કહે છે. પ્રશ્ન ૧૦ : જીવ-વિશેષા અને અજીવવિવશેષ। સથા સ્વતંત્ર છે કે કેમ ? ઉત્તર : આ જીવ વિશેષા અજીવવિશેષાના નિમિત્તથી છે અને અજીવિશેષષ્ટ જીવવિશેષના નિમિત્તથી છે. १९७ હવે ઉપર કહેલા વિશેષામાંથી જીવ આશ્રવ અને અજીવ -આશ્રવનું સ્વરૂપ કહે છે. आसवदि जेण कम्मं परिणामेण पणे स विष्णेओ । भावासवा जिणुत्तो कम्मासवण परेश होदि ॥ २९ અન્ય : ગવો નેણ પરામેળ કર્મ સતિ સ जिणुत्ता भावासव। विष्णेओ कम्मासवणं परा होदि । અર્થ : આત્માના જે પરિણામથી કર્મો આવે છે, તેને જિનેન્દ્રદેવ દ્વારા કહેલા ભાષાશ્રવ જાણવા જોઈએ અને જે કર્માનું આવવું તે દ્રવ્યાશ્રવ જાણેા. પ્રશ્ન ૧ : કયા પરિણામેાથી કમે આવે છે ? ઉત્તમ્ : શુદ્ધ આત્મતત્વના આશ્રયથી વિપરીત જે પણ પરિણામે છે, તે પુદ્ગલકમાંના આશ્રવના નિમિત્ત કારણેા છે. પ્રશ્ન ૨ : જેમના નિમિત્તથી કર્મોના આશ્રવ થાય છે, તેવા વિપરીત પરિણામા કયા કયા છે? ઉત્તર : પાંચ ઇન્દ્રિયાના વિષયાને ભાગવવાના પરિણામ, ક્રોધ, માન, માયા, લેાભ, માસ, પરવસ્તુઓને પોતાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy