SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૫ : શુદ્ધ જીવ ફરીથી અશુદ્ધ કેમ નથી થતા? ઉત્તર : જીવનુ અશુદ્ધ થવાનુ કારણુ રાગ-દ્વેષ છે. આ રાગદ્વેષ ચારિત્રગુણના વિકાર છે. જીવ શુદ્ધ થતાં રાગ-દ્વેષને સંપૂર્ણ ક્ષય (અભાવ) થાય છે અને ચારિત્રગુણનું સ્વાભાવિક સ્વચ્છ પરિણમન થઈ જાય છે. આ રીતે, અશુદ્ધ થવાના કારણભૂત રાગદ્વેષ ન રહેવાને લીધે, શુદ્ધ જીવ ફરીથી અશુદ્ધ થતા નથી. પ્રશ્ન ૬ : કયા વ્યવહારનયથી પરમાણુને અસ્તિકાય કહે છે? १९० ઉત્તર : અનુપચિરત અશુદ્ધ સદ્ભૂત શક્તિરૂપ વ્યવહાર નયથી પરમાણુને અસ્તિકાય કહ્યો છે કારણ કે પરમાણુ, અશુદ્ધ સ્કંધરૂપ થવાની અનુપરિત શક્તિ ધરાવે છે. પ્રશ્ન : છ દ્રષણુક, ત્ર્યણુક વગેરે સ્ક ંધા આકાશના કેટલા પ્રદેશામાં રહે છે? ઉત્તર : આવા સ્કંધા આકાશના ગમે તેટલા નાના પ્રદેશમાં રહી શકે છે. કારણ કે પરમાણુએમાં પરમાણુઓને અવગાહની શક્તિ હાય છે. પ્રશ્ન ૮ : પરમાણુ કેવી રીતે ઉત્પન્ન થાય છે? ઉત્તર : પરમાણુ, મનુષ્ય વગેરે કાઈની ચેષ્ટાથી ઉત્પન્ન થતા નથી. તે તે, પેાતાની જાતે જ સ્કથી અલગ થઈ ને પરમાણુરૂપે રહી જાય છે. પરમાણુની થાય છે અર્થાત્ સ્કંધમાંથી છૂટા પડી ઉત્પત્તિ ભાગલાથી જ જવાથી જ થાય છે. પ્રશ્ન ૯ : સ્કંધ કેવી રીતે બને છે ? ઉત્તર : સ્કંધ જુદા પડવાથી પણ બને છે અને ભેગા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy