SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा २६ અર્થ : પરમાણુ, એકપ્રદેશી હોવા છતાં, અનેક કંધના પ્રદેશની દ્રષ્ટિથી, ઉપચારથી બહુપ્રદેશી કહેવાય છે, અને આ કારણથી, સર્વજ્ઞદેવ, પરમાણુને ઉપચારથી અસ્તિકાય કહે છે. પ્રશ્ન ૧ = પરમાણુને આકાર કે હોય છે? ઉત્તર : પરમાણુ એક પ્રદેશમાત્ર છે તેથી તેને વ્યક્ત આકાર તે નથી, અવ્યક્ત આકાર છે. તે આકાર કેણ છે. આ કારણથી, જ્યારે બધી બાજુથી પરમાણુ બંધ થાય ત્યારે સ્કંધમાં છિદ્ર કે અંતર રહેતું નથી. પ્રશ્ન ૨ : પરમાણુ કેટલા પ્રકારના હોય છે? ઉત્તર : પરમાણુ વ્યંજનપર્યાયથી તે એક જ પ્રકારને છે. પરંતુ અર્થપર્યાયની અપેક્ષાએ બસે (૨૦૦) પ્રકાર હોય છે. પ્રશ્ન ૩ : પરમાણુ ૨૦૦ પ્રકારને કેવી રીતે છે? ઉત્તર : પરમાણુમાં રૂપની પાંચ પર્યામાંથી કોઈ એક, રસની પાંચ પર્યાયામાંથી કેઈ એક, ગંધની બે પર્યામાંથી કેઈ એક, સ્પર્શની ચાર પર્યાયોમાંથી કઈ બે-અર્થાત્ સ્નિગ્ધરૂક્ષમાંથી એક અને શીત ઉષ્ણમાંથી એક આ પ્રમાણે ૫૫૨૪૪=૨૦૦ પ્રકાર થાય છે. પ્રશ્ન : પરમાણુ શુદ્ધ હઈને ફરી પાછો અશુદ્ધ (કંધરૂ૫) કેમ થઈ જાય છે? ઉત્તર : પરમાણુને અશુદ્ધ થવાનું કારણ તેનું સ્નિગ્ધરક્ષ-રૂપે પરિણમન છે. શુદ્ધ થઈ જવા છતાં પણ અર્થાત્ કેવળ એક પરમાણુમાત્ર રહી જવા છતાં પણ સ્નિગ્ધ અથવા રૂક્ષ પરિણમન તે રહે છે જ, અને આ કારણથી સ્કંધ રૂપે પરિશુમવાનું અર્થાત્ અશુદ્ધ થવાનું તે પરમાણુને (ફરીથી) બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy