SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ १८८ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका છે. આ ત્રણ પ્રકારથી, પ્રદેશ પરિમાણ, પુદ્ગલંકધોનું કહેવામાં આવ્યું છે. (સંખ્યાત, અસંખ્યાત, અનંત) પ્રશ્ન ૯ : જીવશે જ્યારે આખાય લેકમાં ફેલાય ત્યારે અસંખ્યાતપ્રદેશમાં રહે છે, તે અન્ય સમયે શું એાછા ક્ષેત્રમાં રહે છે? ઉત્તર : જીવદ્રવ્ય હંમેશાં અસંખ્યાતપ્રદેશમાં રહે છે. નાના કદવાળા શરીરમાં હોય તે પણ તે શરીર આકાશના અસંખ્યાતપ્રદેશમાં વિસ્તૃત થઈ શકે છે. આ લેક પણ અસંખ્યાતપ્રદેશવાળે છે અને નાના કદવાળું શરીર જેટલા ક્ષેત્રમાં રહે છે તે પણ અસંખ્યાત પ્રદેશ પ્રમાણ છે અસંખ્યાત, અસંખ્યાત પ્રકારના હોય છે. પ્રશ્ન ૧૦ ઃ કાળદ્રવ્યને એકપ્રદેશપણું કેવી રીતે સિદ્ધ થાય છે? ઉત્તર ઃ જે કાળદ્રવ્ય એકપ્રદેશમાત્ર ન હોય તે સમય પર્યાયની ઉત્પત્તિ ન સંભવી શકે. એક પરમાણુ એક કાળાથી બીજા કાળણુ પર મંદગતિથી ગમન કરે ત્યાં સમય પર્યાયની પ્રસિદ્ધિ થાય છે. જે કાળદ્રવ્ય બહુપ્રદેશી હેત તે એક સમયની નિષ્પત્તિ ન બની શક્ત. હવે એકપ્રદેશી હોવા છતાં પુદ્ગલ-પરમાણુને અસ્તિકાય. પણની સિદ્ધિ કરે છેઃ एयपदेसोवि अणू णाणाखंधप्पदेसदो हादि। बहुदेसो उवयारा तेण य काओ भणति संवण्हू ॥२६॥ અન્વય ાવિ અધૂ નાનાલંધપૂર વસે उवयारा हादि, तेण य सव्वण्हू उवयारा काओ भणंति । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy