SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा २५ १८७ લેક કાશમાં જ વ્યાપ્ત છે. તેથી આ બન્ને દ્રવ્ય પણ અસંખ્યપ્રદેશ છે. પ્રશ્ન ૫: આકાશને અનંત પ્રદેશ કેમ છે? ઉત્તર : આકાશ સીમારહિત છે, તેને કયાંય પણ અંત નથી તેથી આકાશના અનંત પ્રદેશ છે. પ્રશ્ન : પુદ્ગલમાં ત્રણ પ્રકારના પરિમાણવાળા પ્રદેશ કેમ છે? ઉત્તર : પુદ્ગલકંધ કઈ સંખ્યાત પરમાણુઓને. છે, કેઈઅસંખ્યાત–પરમાણુઓને છે, કેઈ અનંત પરમાણુઓને છે, તેથી પુદ્ગલના ત્રણેય પ્રકારના પરિમાણવાળા પ્રદેશે કહ્યાં. છે. આનું પ્રદેશપરિમાણ પૂર્વોક્ત ત્રણ પ્રત્યેની માફક, આકાશક્ષેત્ર રિકવાની અપેક્ષાથી ન માનવું જોઈએ. પ્રશ્ન ૭ : પુગલના પ્રદેશ, આકાશક્ષેત્રની અપેક્ષાએ કેમ ન માનવા? ઉત્તર : જે આકાશક્ષેત્ર રોકવાની અપેક્ષાએ જ પગલા પ્રદેશ માનીએ તે માત્ર અસંખ્યાતપ્રદેશી પુદ્ગલરકલ્પ જ આકાશમાં સમાઈ શકે, અને અન્ય ક ન સંભવી શકે, અને આ તે પ્રત્યક્ષ વિરુદ્ધ છે, અને આમ માનતાં જીવ-દ્રવ્ય પણ, અશુદ્ધ સિદ્ધ નહીં થઈ શકે. પ્રશ્ન ૮ : પુગલસ્કંધ તે પર્યાય છે, વાસ્તવિક પુગલદ્રવ્યમાં કેટલા પ્રદેશ છે? ઉત્તર : વાસ્તવમાં પુદ્ગલદ્રવ્ય પરમાણુનું નામ છે, અને તે તે એકપ્રદેશી છે, પરંતુ તેમાં (પરમાણુમાં) સ્કંધરૂપે પરિણમી જવાનું સામર્થ્ય છે તેથી તે પ્રદેશી માનવામાં આવ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy