________________
गाथा २७
१९१
મળવાથી પણ મને છે, તેમજ વળી કોઈસ્કધાના છૂટા પડવાથી અને કોઈ સ્ક ંધાના મળવાથી, એટલે કે, ભેદસ ઘાતથી પણ મને છે. પ્રશ્ન ૧૦ : સ્કંધ પણ ભેદ થવાથી (છૂટા પડવાથી) અને છે તે શું સ્કંધ અને પરમાણુના બનવાના ઉપાય એક
જ છે?
ઉત્તર : પરમાણુ બનવાના ભેદ તે છેલ્લો ભેદ છે; પરં તુ સ્કંધ બનવાના ભેદ તેા છેલ્લા નથી. અર્થાત્ અનેક પરમાણુઓના ભાગલા (ભેદ) થવા છતાં અનેક પરમાણુઓના સ્કંધ રહી જાય છે. જેમ કે ૫૦૦ પરમાણુએના સ્ક ંધના એવા વિભાગ કરવામાં આવે કે જેથી એક સ્કંધ ૩૦૦ પરમાણુના રહી જાય અને એક સ્કંધ ૨૦૦ પરમાણુઓના રહી જાય વગેરે પ્રકારે.
પ્રશ્ન ૧૧ : આ પરમાણુને જાણીને આપણે શું ઉપદેશ ગ્રહણ કરવા ?
ઉત્તર ઃ જેમ એક પરમાણુ નિરૂપદ્રવ છે, પરંતુ તેની સાથે અન્ય પરમાણુઓના સંયાગ થવાથી, ખ'ધદશા ઉપજે છે અને તેને વિવિધ પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે. તેવી રીતે, હું એક રહું તેા નિરૂપદ્રવ છું. પરદ્રવ્યના સ ંચાગ થતા અને તેમાં ઉપયાગ જોડતાં, અનેક ચેાનિએમાં ઉપજવુ થાય છે. તેથી, (આ) ઉપદ્રવથી નિવૃત્ત થવા માટે એકત્વનું ધ્યાન કરવું જોઈએ. (એકત્વભાવના ભાવવી જાઈએ.) હવે પ્રદેશનુ લક્ષણ ખતાવે છે:
जावदियं आयासं अविभागी पुग्गलाणुवदृद्धं । तं खुपदेसं जाणे सव्वाणुद्वाणदाणरिहं ॥२७॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org