SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ १८४ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका દ્રવ્ય શુદ્ધ થતાં. એટલે કે, દ્રવ્યકર્મ, ભાવકર્મ કર્મએ બધાથી મુક્ત થવા છતાં પણ તે બહુપ્રદેશ રહે છે. પ્રશ્ન ૧૧ : અશુદ્ધ દ્રવ્ય શુદ્ધ થઈ ગયા પછી, તેમાં સત્તા કેવી રીતે રહે? ઉત્તર : પુદ્ગલસ્કંધમાંથી પુદગલપરમાણુરૂપે શુદ્ધ થવા છતાં અને સંસારી જીવ સંસારથી મુક્ત થવા છતાં પણ તેમનામાં સત્તા રહે છે, કારણ કે તેમનામાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય નિરંતર રહ્યા જ કરે છે. - પ્રશ્ન ૧૨ : શુદ્ધ પરમાણુમાં ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય કેવી રીતે છે? ઉત્તર : સ્કંધરૂપી વિભાવવ્યંજનપર્યાયને વ્યય, શુદ્ધ પરમાણુરૂપ સ્વભાવ વ્યંજનપર્યાયને ઉત્પાદ, શુદ્ધ પરમાનમાં છે અને દ્રવ્યત્વ અથવા પ્રદેશ તે જ છે તે પ્રાવ્ય છે. આ પ્રમાણે શુદ્ધ પરમાણુમાં ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય છે. આ વ્યંજનપર્યાયની અપેક્ષાએ ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય થયું. પ્રશ્ન ૧૩ : શુદ્ધ પરમાણમાં અર્થપર્યાયની અપેક્ષાએ ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય કેવી રીતે છે? ઉત્તર : શુદ્ધ પરમાણુમાં વર્તમાન રૂપે, રસ આદિ ગુણોની પર્યાયને ઉત્પાદ. અને પૂર્વની રૂપ રસાદિ પર્યાયને વ્યય અને પરમાણુ તે જ છે તે દૈવ્ય આ પ્રકારે ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય છે. પ્રશ્ન ૧૪ : શુદ્ધ જીવમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય કેવી રીતે છે? ઉત્તર : મનુષ્યગતિરૂપ વિભાવ વ્યંજનપર્યાયને વ્યય, સિદ્ધપર્યાયરૂપ સ્વભાવ વ્યંજનપર્યાયને ઉત્પાદ અને જીવપ્રદેશે તે જ છે અથવા દ્રવ્યત્વ તે જ છે એ રૂપે દ્રૌવ્ય આમ શુદ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy