SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा २५ १८५ જીવમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય છે. આ ગૂજનપર્યાયની અપેક્ષાએ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય થયા. પ્રશ્ન ૧૫ : અર્થ પર્યાયની ઉત્પાદ વ્યય-ધ્રૌવ્ય કેવી રીતે છે? અપેક્ષાએ શુદ્ધજીવમાં ઉત્તર ઃ પરમસમાધિરૂપ કારણ સમયસારના વ્યય અને અનંત જ્ઞાનદન આનંદ-વીય-૨૫ કાર્ય સમયસારના ઉત્પાદ અને જીવ દ્રવ્ય તે જ છે તે ધ્રૌવ્ય આ પ્રકારે (અથ પર્યાયથી) ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય છે. . પ્રશ્ન ૧૬ : આ તા મુક્ત થવાના સમયના ઉત્પાદ– વ્યય-ધ્રૌવ્ય છે, શુ મુક્ત થયા પછી ભવિષ્યકાળમાં પણ ઉત્પાદ– વ્યય ધ્રૌવ્ય સિદ્ધ જીવેામાં હાય છે? ઉત્તર : વર્તમાન કેવળજ્ઞાન આદિશુદ્ધ વિકાસના ઉત્પાદ અને પૂક્ષણના કેવળજ્ઞાન આદિ શુદ્ધ વિકાસના વ્યય અને દ્રવ્ય તે જ-આ પ્રમાણે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય હાય છે. સિદ્ધવામાં શુદ્ધવિકાસરૂપ શુદ્ધપરિણમન જ સમયે સમયે નવું નવું થયા કરે છે. પ્રશ્ન ૧૭ : કયા દ્રવ્યમાં કેટલા પ્રદેશેા છે? ઉત્તર : પ્રદેશની સ ́ખ્યાનું વર્ણન આગલી ગાથામાં થશે, તે ત્યાંથી જાણવુ', હવે કયા દ્રવ્યને કેટલા પ્રદેશ હાય છે તે વણુ વે છે : हाति असंखा जीवे धम्माधम्मे अनंत आयासे । मुत्ते तिविह पदेसा कालस्सगेो ण तेण सेो काओ ||२५|| અન્વય : નીવે ધમ્માધમ્મ સવા, આયાસે અનંત, મુત્તે તિવિજ્ पदेसा होति । कालस्सेगे। तेण सेो काओ णत्थि । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy