SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा २३ પ્રશ્ન ૩ : દ્રવ્ય કોને કહે છે? ઉત્તર : જે સ્વયં પરિપૂર્ણ સત્ છે, એક પિંડ છે તેને દ્રવ્ય કહે છે, અર્થાત્ ક્ષેત્ર-કાળ-ભાવના એક સમુદાયને દ્રવ્ય કહે છે. १७९ પ્રશ્ન ૪ : ક્ષેત્ર કોને કહે છે? ઉત્તર ઃ વસ્તુના પ્રદેશાને ક્ષેત્ર કહે છે. પ્રત્યેક વસ્તુના કોઈ આકાર હાય છે અને તે (આકાર) ક્ષેત્રથી બને છે એનુ. ખીજુ નામ દેશાંશ પણ છે. પ્રશ્ન ૫ : કાળ કાને કહે છે ? ઉત્તર : પરિણમન અથવા પર્યાયને કાળ કહે છે. દરેક વસ્તુ કાઈ કે કોઈ પર્યાયમાં હોય જ છે. પર્યાયનુ બીજું નામ ગુણાંશ પણ છે. પ્રશ્ન ૬ : ભાવ કોને કહે છે? ઉત્તર : પદાર્થના સ્વભાવને ભાવ કહે છે. શક્તિ, ગુણ, શીલ, ધ, આ બધાં પર્યાચવાચી નામ છે. પ્રશ્ન ૭ : એક પદાર્થ ખીજાના ચતુષ્ટયરૂપે નથી, તેને સ્પષ્ટ ભાવ શું છે ? ઉત્તર : એક પદાર્થ ખીજા પટ્ટાના દ્રવ્યરૂપે નથી, અર્થાત્ દરેક પદાર્થાંનું પેાતાનું સત્ત્વ જુદુ જુદુ છે. પ્રદેશ પણ જુદા જુદા છે તે ક્ષેત્રની ભિન્નતા (જુદાપણુ) છે. કોઈ પદાર્થ બીજા દ્રવ્યની પરિણતિથી નથી પરિણમતા એ કાળની ભિન્નતા છે. કોઈ પદાર્થ કોઈ બીજા પદાર્થોના ગુણરૂપે નથી થતા તે ભાવની ભિન્નતા છે. આ રીતે અનેકાંતરૂપ વસ્તુમાં રહેવાવાળા અનેક ધર્માં સ્યાદ્વાદથી સિદ્ધ થઈ જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy