________________
गाथा २२
પ્રશ્ન ૬ : ભાવાણુ કાને કહે છે? ઉત્તર ઃ જે ભાવરૂપથી નાનેા હોય, સૂક્ષ્મ હોય તે ભાવાળુ છે. ભાવાથી, તાપ અહી ચૈતન્ય (એમ છે. અભેદ વિવક્ષાથી ભાવાણુથી જીવનું પણ ગ્રહણ કરવામાં આવે છે.
પ્રશ્ન ૭ : કાળદ્રવ્ય એક જ માનવામાં આવે અને અસંખ્યાતપ્રદેશી માનવામાં આવે તે ધર્માસ્તિકાયની જેમ આ દ્રવ્યની પણ વ્યવસ્થા બની જાય?
ઉત્તર : પદાર્થાનુ પરિણમન અનેક પ્રકારનું હોય છે. તેમના નિમિત્તભૂત કાળદ્રવ્યા લેાકાકાશના એક એક પ્રદેશે સ્થિત છે. કાળદ્રવ્ય (આ કારણથી) અસ`ખ્યાત જ છે.
१७७
પ્રશ્ન ૮ : શુ કાળદ્રવ્ય ઉત્પાદ-વ્યય-પ્રોબ્યયુક્ત છે? ઉત્તર ઃ કાળદ્રવ્ય ઉત્પાદ-વ્યય-ધાયુક્ત છે. નવીન સમયની પર્યાયરૂપે ઉત્પાદ થાય છે. પૂર્વ સમયની પર્યાયના વ્યય થાય છે અને ઉત્પાદ- વ્યયના આધારભૂત કાળદ્રવ્ય રૂપે રહે છે.
પ્રશ્ન ૯ : કાળદ્રવ્ય ન માનીએ અને માત્ર સમય, ઘડી, કલાક વગેરે વ્યવહારકાળ જ માનીએ તે શું વાંધા ? ઉત્તર : વ્યવહારકાળ પર્યાય છે કારણ કે તે વ્યતિરેકી અને ક્ષણિક છે. એ વ્યવહારકાળના આધારભૂત કોઈ દ્રવ્ય છે જ. આ આધારભૂત દ્રવ્યનું નામ કાળદ્રવ્ય રાખવામાં આવ્યુ છે. પ્રશ્ન ૧૦ : વાસ્તવમાં તા કાળદ્રવ્યની પર્યાય સમય જ છે, સમયના સમૂહેામાં કલ્પના કરીને મીનીટ, કલાક વગેરે માન્યા, તે। તે કેવી રીતે પર્યાય થઈ શકે?
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org