________________
१७६
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका
लायासवदेसे इक्किके जे ठिया हु इक्किक्का | रयणाणं रासी इव ते कालाणू असंखदव्वाणि ॥ २२ || અન્વય : દિશે ટેાયાયસદ્રેસે વાળ રાસી રૂપ इक्का हु ठिया कालाणू ते असंखदव्वाणि ।
અર્થ : એક એક લેાકાકાશના પ્રદેશ પર રત્નાની રાશી (સમુહ) ની માફક, જુદા જુદા એક એક સ્થિતિવાળા, તે કાળદ્રવ્ય છે, અને તે અસંખ્યાત છે.
પ્રશ્ન ૧ : કાળદ્રવ્યને કાળાણું કેમ કહે છે ? ઉત્તર : કાળદ્રવ્ય એક પ્રદેશી છે અથવા પરમાણુમાત્ર પ્રમાણવાળા છે તેથી તેને કાળાણુ કહે છે.
પ્રશ્ન ૨ : અણુ કેટલા પ્રકારના હાય છે?
ઉત્તર : અણુ ચાર પ્રકારના કહ્યાં છે (૧) દ્રવ્યાણુ (૨) ક્ષેત્રાણુ (૩) કાળાણુ (૪) ભાવાણુ.
પ્રશ્ન ૩ : દ્રવ્યાણુ કાને કહે છે?
ઉત્તર ઃ જે, દ્રવ્ય અથવા પિંડરૂપે અણુ હાય તે દ્રવ્યાણુ છે. દ્રબ્યાણુને પરમાણુ પણ કહે છે. આ સ્વતંત્ર દ્રવ્ય છે. પ્રશ્ન ૪ : ક્ષેત્રાણુ કોને કહે છે ? ઉત્તર : જે ક્ષેત્રમાં અણુ હોય તે ક્ષેત્રાણુ છે. ક્ષેત્રાણુ આકાશના એક પ્રદેશને કહે છે. આ સ્વતંત્ર દ્રવ્ય નથી પરંતુ આકાશ દ્રવ્યના કલ્પિત એક અંશ છે.
છે
પ્રશ્ન પ કાળાણુ કોને કહે છે?
ઉત્તર : અણુપ્રમાણ કાળદ્રવ્યને કાળાણુ કહે છે. આ નિશ્ચય કાળદ્રવ્ય છે. સમયમાં જે સૌથી આ હોય તેને પણ કાળાણુ કહે છે, (અને) આ સમય નામની પર્યાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org