SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ १७५ પ્રશ્ન ૧૮ : સમય આદિ વ્યવહારકાળના નિમિત્ત કારણ गाथा २१ ક્યા ક્યા છે? ઉત્તર : પરમાણુનું મદ-ગતિથી એક પ્રદેશથી ખીજા પ્રદેશમાં જવું, આંખના પેાપચાનુ ઉઘડવું, છિદ્રવાળા વાસણમાંથી પાણી અથવા ચૈતીનું પડવું, સૂર્યનું ઉદ્દય કે અસ્ત થવુ વગેરે અનેક પુદ્દગલાના પરિણમન વ્યવહારકાળના નિમિત્તકારણા છે. પ્રશ્ન ૧૯ : ઉપરોક્ત પુદ્ગલ-પરિણમન કર્તા-કારણુ છે કે સાયક કારણ છે? ઉત્તર : ઉપરાક્ત પુદ્ગલ-પરિણમન સમય આદિના જ્ઞાયક કારણા છે, કારણ કે ખરેખર તો કાળપરિણમનમાં કાળ દ્રવ્ય જ ઉપાદાન કારણ છે અને કાળદ્રવ્ય જ નિમિત્ત કારણ છે. પ્રશ્ન ૨૦ : આ પ્રમાણે તે જીવાદિના પરિણમનમાં કાળદ્રવ્ય પણ સાયક-કારણ હાવુ જોઇએ ? ઉત્તર : કાળ પિરણમન સદેશ છે અને કાળદ્રવ્યના જ્ઞાયકપણાની કોઈ વ્યાપ્તિ પણ થતી નથી, તેથી તે જીવાદિના પરિણમનમાં જ્ઞાયક કારણુ બની શકતું નથી. પ્રશ્ન ૨૧ : આ ગાથામાંથી આપણે શું ધ્યેય સ્વીકારવું જોઈએ? ઉત્તર : જો કે કાળલબ્ધિનું નિમિત્ત પામીને નિજ શુદ્ધાત્માની સમ્યગ શ્રદ્ધાન જ્ઞાન- આચરણુરૂપ મેાક્ષમાગ પ્રાપ્ત થાય છે, તે પણ ત્યાં આત્મા જ ઉપાદાન કારણુ અને ઉપાદેયપણે માનવા જોઈ એ. કાળ માહ્યતત્વ હોવાથી હાય છે. આ પ્રમાણે, કાળદ્રવ્યનું સ્વરૂપ બતાવીને હવે તેમની (કાળાણુઓની) સંખ્યા અને સ્થાન બતાવે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy