SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ १६४ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका છે. બાકીની બધી વિશેષતાઓ ધદ્રવ્ય જેવી છે, અર્થાત્ અધદ્રવ્ય એક છે, લેાકવ્યાપી છે. અનંતગુણાત્મક છે, નિષ્ક્રિય છે, પરિણમનશીલ છે, નિત્ય છે ઈત્યાદિ. પ્રશ્ન ૬ : અધર્મ દ્રવ્યમાં અને અધર્મીમાં શું ફેર છે? ઉત્તર : અધદ્રવ્ય એક સ્વતંત્રદ્રવ્ય છે જે જીવ અને પુદ્ગલને સ્થિતિ થવામાં ઉદાસીન સહકારી કારણ છે અને અધમતા આત્મસ્વભાવથી ત્રીજા ભાવાને આત્મા સમજવારૂપ અને અનાત્મામાં ઉપયોગ લગાવવારૂપ ભાવ છે. પ્રશ્ન ૭ : શુ' અધર્માસ્તિકાય વિના જીવ-પુદ્ગલ થાભી શકે છે ? ઉત્તર : ના, જેમ ધર્માસ્તિકાય વિના જીવ–પુદૂગલ ગમન કરી શકતા નથી તેમ અધર્માસ્તિકાય વિના જીવ-પુદ્ગલ સ્થિતિ કરી શકતા નથી. પ્રશ્ન ૮ : જો એમ હાય તેા ધર્મ-અધદ્રવ્ય પ્રેરક અથવા મુખ્ય કારણ માનવા જોઈ એ ? ઉત્તર : ધર્મ, અધદ્રવ્ય ગતિ સ્થિતિના પ્રેરક નથી અને મુખ્ય કારણ પણ નથી. કારણ કે જો તેઓ મુખ્ય કારણ અની જાય તે આ બન્નેનું કાર્ય ઈર્ષ્યાપૂર્વક થવુ જોઈ એ અને (તા પછી) જે દ્રવ્ય ગતિ કરે તે ગતિ જ કરે અને સ્થિતિ કરે કરે તે સ્થિતિ જ કરે વગેરે અનેક દોષ આવે છે. પ્રશ્ન ૯ : ઉદાસીન કારણ માનવાથી એવી અવ્યવસ્થા કેમ નથી થતી ? ઉત્તર : જીવ-પુદ્ગલ નિશ્ચયથી પેાતાના પિરણામથી ગંતિ-સ્થિતિ કરે છે; હા એ વાત અવશ્ય છે કે તેઓ ધર્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy