________________
गाथा १८
પ્રશ્ન ૧ : સ્થિતિ કરવી તેને અહીં શું અર્થ છે?
ઉત્તર : ગમન કર્યા પછી સ્થિતિ કરવી એમ અહીં અર્થ છે.
પ્રશ્ન ૨ ઃ આ પ્રકારની સ્થિતિ કયા દ્રવ્યમાં હોય છે?
ઉત્તર : આ પ્રકારે સ્થિતિ માત્ર જીવ અને પુદ્ગલની જ હોય છે, કારણ કે ગમનક્રિયા પણ આ બે દ્રવ્યમાં જ છે.
પ્રશ્ન ૩ : અધર્મ દ્રવ્ય અમૂર્ત છે તે સ્થિતિનું કારણ કેવી રીતે હેઈ શકે?
ઉત્તર : જેમ સિદ્ધ ભગવાન અમૂર્ત હોવા છતાં પણ “હું સિદ્ધસમાન શુદ્ધ, અનંત જ્ઞાનાદિથી સંપન્ન છું” ઈત્યાદિ. સિદ્ધ-ભક્તિમાં રહેલા ભવ્યજીને સ્વથિતિ થવામાં બહિરંગ સહકારી કારણ થાય છે તેવી રીતે અમૂર્ત હોવા છતાં પણ અધર્મદ્રવ્ય સ્થિતિ કરતાં એવાં જીવ-પુદ્ગલેને સ્થિતિ થવામાં સહકારી નિમિત્ત કારણ થાય છે.
પ્રશ્ન અધર્મદ્રવ્ય અપ્રેરક છે, તે ગમન કરતાં એવા જીવ-પુદ્ગલેને તે કેવી રીતે સ્થિતિ કરાવે?
ઉત્તર : જેવી રીતે મુસાફરી કરતે વટેમાર્ગ વડછાયાનું નિમિત્ત પામીને પિતાના જ ભાવથી અને કારણથી થેલે છે તેવી રીતે ગમન કરતાં જીવ-અને પુદ્ગલે અધર્મદ્રવ્યનું નિમિત્ત પામીને પિતાના જ ઉપાદાન કારણથી શેભે છે. છાયા વટેમાર્ગને જ ખરાઈ કરીને ભાવતી નથી, તેવી રીતે અધર્મદ્રવ્ય કેઈને જબરાઈથી થોભાવતું નથી (સ્થિતિ કરાવતું નથી).
પ્રશ્ન ૫ : અધર્મદ્રવ્યની બીજી શું વિશેષતાઓ છે? ઉત્તર : અધર્મદ્રવ્યને અસાધારણ ગુણ સ્થિતિહેતુત્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org