SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा १९ १६५ અધર્મદ્રવ્યનું નિમિત્ત પામીને ગતિ સ્થિતિ કરે છે તેથી દેષ આવતું નથી. પ્રશ્ન ૧૦ : ધર્મ-અધર્મદ્રવ્ય શું ઉપાદેય તત્વ છે કે હેય તત્વ? ઉત્તર : શુદ્ધાત્માથી ભિન્ન હોવાને લીધે તે પણ હેય તો છે. આ પ્રકારે અધર્મદ્રવ્યનું વર્ણન કરીને હવે આકાશતત્વનું વર્ણન કરે છે ? अवगासदाणजोग्गं जीवादीण वियाण आयास । जेण्हं लेागागास अल्लोगागासमिदि दुविहं ॥ १९ ॥ અન્વય : નવાવાળું અવસાન જ માયા રિવાજ, लोगागास अलोगागासं दुविहं इदि जेण्हं ॥ અર્થ : જીવાદિ સર્વ દ્રવ્યોને અવકાશ (જગ્યા) આપવામાં જે સમર્થ છે તેને આકાશ જાણે તે આકાશ, લેકાકાશ અને અલકાકાશ એ પ્રમાણે બે ભેદવાળું છે. આ જિનેન્દ્રદેવને સિદ્ધાંત છે. પ્રશ્ન ૧ : આકાશ દ્રવ્ય કેટલા છે? ઉત્તર : આકાશ એક અખંડ દ્રવ્ય છે. પ્રશ્ન ૨ અખંડ આકાશના કાકાશ અને અલકાકાશ એવા બે ભેદ કેવી રીતે થઈ શકે? ઉત્તર : આ બે ભેદ ઉપચારથી છે. જેટલા આકાશપ્રદેશમાં સર્વ દ્રવ્ય રહે છે તેટલાને લેકાકાશ કહે છે અને તેની બહારના આકાશને અલકાકાશ કહે છે. આકાશમાં સ્વયં ભેદ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy