SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ १३४ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પહેલાં ભાવના અને પરિણતિ થઈ જેના ફળમાં આ પરમસમ્યકત્વ પ્રગટ થયું. પ્રશ્ન ૨૦ : કેવળજ્ઞાન કેાને કહે છે? ઉત્તર : લેાકાલેાક સમસ્ત પદાર્થાંનું, સમસ્ત પાંચે સહિત એક સાથે જાણવાવાળુ જે જ્ઞાન તેને કેવળજ્ઞાન કહે છે. પ્રશ્ન ૨૧ : કેવળજ્ઞાન કેવી રીતે પ્રગટ થયું ? ઉત્તર : અવિકારી અખંડ સ્વસ્વરૂપના સવેદનની સ્થિરતાના ફળસ્વરૂપે આ કેવળજ્ઞાન પ્રગટ થયું. પ્રશ્ન ૨૨ : કેવળદાન કોને કહે છે ? ઉત્તર : લેાકાલેાકમાં રહેલાં સમસ્ત પદાર્થાંમાં વ્યાપક, સામાન્ય આત્મપ્રતિભાસમય ચૈતન્યપ્રકાશને કેવળદર્શીન કહે છે. પ્રશ્ન ૨૩ : કેવળદર્શન કેવી રીતે પ્રગટ થયું ? ઉત્તર : નિવિકલ્પ નિજ શુદ્ધાત્મતત્ત્વના અવલેાકનના ફળ સ્વરૂપે કેવળદર્શીન પ્રગટ થયું. પ્રશ્ન ૨૪ : અનંતવીય કાને કહે છે ? ઉત્તર : અનંત પદાર્થોના જ્ઞાનાદિ સમસ્ત ગુણવિકાસના અનત સામને પ્રગટ કરવારૂપ (ખેદરહિતપણે તે ગુણાને ધારવારૂપ) અને તવીય છે. પ્રશ્ન ૨૫ : અન’તવીર્ય કેવી રીતે પ્રગટ થયુ' ? ઉત્તર : અખ ડશક્તિમય નિજકારણુસમયસારના ધ્યાનમાં નિજ સામર્થ્ય ના ઉપયોગ કર્યાં અને સ્વરૂપથી વિચલિત થવાનાં કોઈપણ અંતરંગ-બહિરંગ કારણેા ઉપસ્થિત થતાં પરમ ધૈય નુ અવલંબન લીધુ. તેમ જ સ્વરૂપથી ચલિત થયાં નહીં તેના ફળસ્વરૂપે આ અનંતવીય પ્રગટ થયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy