SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा १४ १३३ ઇન્દ્રિયરહિતતા, ગુણસ્થાનાતીતતા, અનંતજ્ઞાન, અનંતાનંદ વગેરે અનંત ગુણા છે. પ્રશ્ન ૧૬ : અભેદ્યનયથી સિદ્ધ ભગવાનમાં કેટલાં ગુણા છે ? ઉત્તર : સાક્ષાત્ અભેદનયથી “શુદ્ધચૈતન્ય” એક ગુણુ છે. વિવક્ષિત અભેદનયથી સિદ્ધપ્રભુમાં અનંતજ્ઞાન–અન તદ્દન એમ એ ગુણા છે અથવા અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અન તવીયએ ચાર ગુણા છે. પ્રશ્ન ૧૭ : મધ્યમપદ્ધતિથી સિદ્ધ ભગવાનમાં કેટલાં ગુણા છે? ઉત્તર ઃ સિદ્ધ ભગવાનમાં આઠ ગુણ છે : (૧) પરમસમ્યકત્વ (૨) અનંતજ્ઞાન (કેવળજ્ઞાન) (૩) કેવળદર્શીન (૪) અનંતવીય (૫) અનંતસુખ (૬) અવગાહનત્વ (૭) સૂક્ષ્મત્વ (૮) અનુરૂલઘુ. પ્રશ્ન ૧૮ : પરમસમ્યકત્વ કોને કહે છે? ઉત્તર : સમસ્ત દ્રવ્ય-ગુણ-પર્યાયાના વિષયમાં વિપરીત અભિપ્રાયરહિત સમ્યકત્વરૂપ પરિણમનને પરમસમ્યકત્વ કહ્યું છે. આ સમ્યકત્વમાં ચારિત્રમાહજનિત દોષના પણ સંબંધન હાવાને લીધે તથા ઉપશમ, ક્ષય, ક્ષયે પશમ વગેરે નિમિત્તો ન રહેવાને લીધે તથા કેવળજ્ઞાનના સાથ હાવાને લીધે પરમસમ્યકત્વ નામ કહ્યું છે. તેને પરમઅવગાઢ સમ્યકત્વ પણ કહે છે. પ્રશ્ન ૧૯ : પરમસમ્યકત્વ કેવી રીતે પ્રગટ થયું ? ઉત્તર : શુદ્ધ આત્માની રૂચિરૂપ નિશ્ચયસમ્યકત્વની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy