________________
१३२
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका જવાનું અને શરીરમાં રોકી રાખવાનું નિમિત્ત થવાને સ્વભાવ હોય તેમને આયુકર્મ કહે છે.
પ્રશ્ન ૧૦ : નામકર્મ કોને કહે છે?
ઉત્તર ઃ જે કર્મવર્ગણુઓમાં શરીરની રચના કરવાનું નિમિત્ત થવાનો સ્વભાવ હોય તેમને નામકર્મ કહે છે.
પ્રશ્ન ૧૧ : શેત્રકમ કેને કહે છે?
ઉત્તર ઃ જે કર્મના નિમિત્તથી જીવ ઉચ્ચ કે નીચ કુળમાં ઉત્પન્ન થાય અને રહે તેને ગાત્રકર્મ કહે છે.
પ્રશ્ન ૧૨ : અંતરાયકર્મ કેને કહે છે?
ઉત્તર : જેના ઉદયથી દાન, લાભ, બેગ, ઉપભેગ અને વીર્યમાં વિશ્વ આવે તેને અંતરાયકર્મ કહે છે.
પ્રશ્ન ૧૩ : કર્મ ક્યા ઉપાયથી નષ્ટ થાય છે?
ઉત્તર : નિજ શુદ્ધાત્માના અનુભવના બળથી કર્મ સ્વયં અકર્મ થઈ જાય છે. કર્મનું અકસ્મરૂપ થઈ જવું તેને જ કર્મને નાશ કહે છે.
પ્રશ્ન ૧૪ : કર્મોના નાશને કમ કર્યો છે?
ઉત્તર : પહેલાં મોહનીયકર્મને નાશ થાય છે, પછી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય ત્રણેને એક સાથે ક્ષય (નાશ) થાય છે. પછીથી બાકીના ચાર કર્મોને એક સાથે ક્ષય થાય છે. આઠેય કર્મોને ક્ષય થઈ જવાથી આત્મા સિદ્ધપરમાત્મા કહેવાય છે. સિદ્ધ-ભગવાન આઠેય કર્મોથી રહિત છે.
પ્રશ્ન ૧૫ : સિદ્ધ ભગવાનના ગુણે કેટલાં છે? ઉત્તર : વિશેષ ભેદનયથી સિદ્ધ ભગવાનમાં ગતિરહિતતા,
- ૩૭ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org