________________
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका
પ્રશ્ન ૬૬ : આ શુદ્ધ જ છે, તે તેમાં શું કરવાપણુ
પારિણામિક ભાવ તા શાશ્વત રહી જાય છે ? ઉત્તર : આ શાશ્વત, શુદ્ધ, પારિણામિકભાવનું ધ્યાન કરવું તે જ કર્તવ્ય છે. આ શુદ્ધ સ્વભાવ તા શાશ્વત છે, ધ્યેયરૂપ છે.
આ પ્રમાણે સંસારસ્થ અધિકારનું વિવરણુ કરીને સિદ્ધ અને વિસ્રસાદ્ધ્વ ગતિ એમ એ અધિકારોનુ એક ગાથામાં વર્ણન કરે છે.
१३०
निकम्मा अट्ठगुणा किंचूणा चरमदेहदा सिद्धा लायज्जठिदा णिच्चा उप्पादवपहिं संजुत्ता १४ ॥
અન્વય : સિદ્ધા નિમ્મા, દૂનુળા ધરમયે વિશ્વા लोयज्जठिदा णिच्चा उप्पादवएहिं संजुत्ता
અર્થ : સિદ્ધ ભગવાન આઠ કર્મોથી રહિત છે, આઠે ગુણાથી સહિત છે, અંતિમ શરીરથી કાંઈક નાના છે તથા ઉર્ધ્વગમનના સ્વભાવથી લેાકના અગ્રભાગમાં સ્થિત છે, નિત્ય છે અને ઉત્પાદન્યયથી સંયુકત છે.
જેઓ પૂ
પ્રશ્ન ૧ : સિદ્ધ શબ્દના શું અર્થ છે ? ઉત્તર : સિયતિ કૃતિ સિદ્દ : । વિકાસને પ્રાપ્ત થઈ ગયા તેઓ સિદ્ધ કહેવાય છે. પ્રશ્ન ૨ : જીવના વિકાસ કેમ રોકાઈ ગયા છે? ઉત્તર : જીવના પેાતાના વિભાવપરિણામેાને કારણે જીવના વિકાસ રોકાઈ ગયા છે.
પ્રશ્ન ૩ : જીવના વિભાવપરિણામ કેમ થઈ જાય છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org