________________
१२८
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : આ માર્ગણાઓમાં અંતિમ ભેદવાળું સ્થાન અનાહારક) કર્મના ક્ષયથી પ્રગટ થતું હોવાને લીધે ઉપાદેય છે.
પ્રશ્ન ૬૦ : અનાહારકપણું તે છયે કાયના જેમાં હિય છે તે તે કેવી રીતે ઉપાદેય છે.
ઉત્તર : આ ઉપાદેય અનાહારકપણમાં સંસારી અનાહારકેનું ગ્રહણ ન કરવું પરંતુ સિદ્ધ ભગવાનનું ગ્રહણ કરવું. સિદ્ધ ભગવાનને કર્મવર્ગણુઓનું ગ્રહણ કદાપિ હેતું નથી.
પ્રશ્ન ૬૧ : બીજા બધા માર્ગણાસ્થાને કેમ હોય છે?
ઉત્તર : સંસારી જીવન ઉપર કહેલાં બધા પ્રકાર કર્મોના ઉદય, ઉપશમ, ક્ષયપશમ ઉદીરણ વગેરેનું નિમિત્ત પામીને થાય છે તે તે પ્રકારે સ્વાભાવિક નથી.
પ્રશ્ન : ૬૨ : ક્ષાયિકભાવ પણ કર્મોના ક્ષયથી ઉત્પન્ન થાય છે, તે તે કેવી રીતે સ્વભાવિક છે?
ઉત્તર : કર્મના ક્ષયનું નિમિત્ત પામીને થવાવાળો શાયિક, ભાવ છે કે આ નિમિત્ત દ્રષ્ટિથી ક્ષયકાળમાં નૈમિત્તિક ભાવ છે તે પણ, આગલા (ભવિષ્યના) સર્વ સમયે અનૈમિત્તિક ભાવ છે તેથી સ્વાભાવિક ભાવ છે. વળી, ક્ષયકાળમાં પણ, કર્મોના અભાવ થવારૂપ નિમિત્ત જ કહ્યું છે તેથી કર્મોના અભાવથી થત) હેવાને કારણે આ (ક્ષાયિક ભાવ સ્વાભાવિક ભાવ છે.
પ્રશ્ન ૬૩ : માર્ગણુસ્થાનમાં છેલલા ભેદ દ્વારા બતાવવામાં આવેલું નિર્મળ પરિણમન કેવી રીતે પ્રગટ થાય ?
ઉત્તર : તે તે સમસ્ત માર્ગણસ્થાનેમાંથી વિલક્ષણ શુદ્ધ ચૈતન્ય સ્વભાવના અવલંબનથી તે પ્રકારનું નિર્મળ પરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org