________________
गाथा १३
१२७
પ્રશ્ન પ૬ : સંજ્ઞિત્વમાર્ગણ કોને કહે છે?
ઉત્તર : સંજ્ઞીપણાની અપેક્ષાથી જીવેની ઓળખાણ કરવી તે સંન્નિત્વમાર્ગણું છે. આ માર્ગણથી જ ત્રણ પ્રકારના છે? (1) સંસી ૨) અસંજ્ઞી (3) અનુભય
પ્રશ્ન પ૭ : આહારકમાર્ગણા કોને કહે છે?
ઉત્તર : જે જીવ ને કર્મવર્ગણાઓનું ગ્રહણ કરે છે તે આહારક છે અથવા આહારકપણાની દ્રષ્ટિથી જીવેને ઓળખવાને આહારકમાર્ગણ કહે છે. આ માર્ગથી જે બે પ્રકારના છેઃ (૧) આહારક (૨) અનાહારક.
પ્રશ્ન ૫૮ : આ બધા ભેદોનું સંક્ષિપ્ત વિવરણ શું છે?
ઉત્તર : વિસ્તારભયથી અહીં વિવરણ લખ્યું નથી તે માટે ગુણસ્થાનદર્પણ-ચર્ચા અને જીવસ્થાનદર્પણચર્ચા જેવા. ગુણસ્થાનદર્પણમાં સર્વ ગુણસ્થાનક અને અતીગ ગુણસ્થાનકનું અનેક પ્રકારથી વર્ણન છે.
જીવસ્થાનચર્ચામાં માર્ગણુઓનું વિશેષ વિવરણ છે, તથા કયા ગુણસ્થાનમાં અને કઈ માર્ગણના ભેદમાં ગુણસ્થાનમાર્ગણાઓ, બંધ, ઉદય સત્ત્વ, ભાવ, આસવ વગેરે કેટલાં કેટલાં હોય છે તે વિવરણ સામાન્યપણે છે. વળી જુદી જુદી પર્યાપ્તિઓમાં, અપર્યાપ્ત એક જીવમાં પર્યાપ્ત એક જીવના એક સમયમાં, જુદા જુદા અપર્યાપ્તમાં અપર્યાપ્ત એક જીવના એક સમયમાં ઉપરની બાબતેનું) કેમ હોય છે તેનું વર્ણન છે.
પ્રશ્ન ૫૯ : આ માર્ગણાસ્થાનેમાંથી કયું સ્થાન નિર્મળ અને ઉપાદેય છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org