SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ १२४ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका હેવાથી અને એક, બે કે ત્રણ સમયમાં જ અવશ્યપણે તે કાયને પામવાનાં હેવાથી, તેને તે કાયવાળો જ ગણવામાં આવતું નથી. પ્રશ્ન ૪૭ : પેગમાર્ગનું કેને કહે છે? ઉત્તર : કાય, વચન અને મનને પ્રયત્નના નિમિત્તથી આત્મપ્રદેશનું હલવું તેને વેગ કહે છે. એગની અપેક્ષાથી જેને પરિચય કરે તે ગમાર્ગણુ છે. પેગમાર્ગણાની અપેક્ષાથી જ સળ પ્રકારના ગણી શકાય : ૧) ઔદારિક કાયયોગી ૨) ઔદારિક-મિશ્ર કાયયોગી ૩ વૈકિયક-કાયેગી જ વૈકિયક-મિશ્ર કાયેગી પ આહારક કાયેગી (૬) આહારક મિશ્ર કાયમી ૭) કાર્મણ-કાયેગી (૮ સત્યવચન યેગી (૯ અસત્યવચન ગી (૧૦) ઉભય વચનગી (૧૧ અનુભય વચનગી ૧૨) સત્ય મનેયેગી (૧૩ અસત્ય મનેયેગી (૧૪) ઉભય મનેયેગી (૧૫ અનુભયમનાયેગી ૧૬) ગરહિત પ્રશ્ન ૪૮ : વેદમાર્ગનું કેને કહે છે? ઉત્તર : મૈથુનના સંસકાર અને અભિલાષને વેદ કહે છે. વેદની અપેક્ષાથી જેની ધ વેદમાર્ગણા છે. વેદમાર્ગથી જીવોને ચાર પ્રકાર છે. (૧) પુંવેદી (૨) સ્ત્રીવેદી (૩) નપુંસકવેદી (૪ અપગતવેદી પ્રશ્ન ૯ : કષાયમાણ કોને કહે છે? ઉત્તર કષાયની અપેક્ષાથી જીવેની શેધને કષાયમાર્ગણું કહે છે. કષાયમાર્ગણાથી જીવે છવ્વીસ પ્રકારના પ્રાપ્ત થાય છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy