________________
गाथा १३
१२३ (૧૦) શ્યામાર્ગ (૧૧) ભવ્યત્વમાર્ગણ (૧૨ સમ્યકત્વમાર્ગણ (૧૩) સંન્નિત્વમાર્ગણું ૧૪ આહારક માર્ગણ.
પ્રશ્ન ૪૩ઃ ગતિમાર્ગણ કોને કહે છે?
ઉત્તર : ગતિની અપેક્ષાથી જીનું વિશેષજ્ઞાન કરવું તેને ગતિમાર્ગણ કહે છે. આ માર્ગથી જીવેનું પાંચ પ્રકારે વિભાગીકરણ થાય છે. (૧) નારકી (૨) તિર્યય (૩) મનુષ્ય (૪) દેવ (૫) ગતિરહિત.
પ્રશ્ન ૪૪ : ઈન્દ્રિય જાતિ માગણી કેને કહે છે?
ઉત્તર : ઈન્દ્રિય જાતિની અપેક્ષાથી જેની શોધ કરવી તેને ઈન્દ્રિયજાતિમાર્ગનું અથવા ઈન્દ્રિયમાર્ગણું કહે છે. આ માર્ગણથી છ પ્રકારે જીવો જણાય છે.
૧) એકેન્દ્રિય (૨) કીન્દ્રિય (૩ શ્રીન્દ્રિય (૪ ચતુરિ. ન્દ્રિય (૫) પંચેન્દ્રિય (૬) ઇન્દ્રિયરહિત.
પ્રશ્ન ૪૫ : કાયમાગણી કેને કહે છે?
ઉત્તર : શરીરની પ્રધાનતાથી જેને પરિચય મેળવે તેને કાયમાર્ગ કહે છે. કાયમાર્ગણથી છ સાત પ્રકારે જણાય છે.
૧) પૃથ્વીકાયિક ૨) જળકાયિક (3) અગ્નિકાયિક (૪) વાયુકાયિક (૫) વનસ્પતિકાયિક (૬) ત્રસકાયિક (૭) કાયરહિત.
પ્રશ્ન ૪૬ ઃ જે વિગ્રહગતિમાં ગમન કરતા હોય તેમને માત્ર તેજસ અને કાર્પણ શરીર જ છે, તો શું તેઓને કાયરહિતમાં ગણવા ?
ઉત્તર : જે જીવ જે કાયમાં ઉત્પન્ન થવા વિગ્રહગતિથી ગમન કરે છે તેને તે કાયસંબંધી નામકર્મ પ્રકૃતિઓને ઉદય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org