________________
१२२
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૩૯ : ઉપર ઉપરના ગુણસ્થાને ચડવાને તથા ગુણસ્થાન અતીત થવાને શું ઉપાય છે?
ઉત્તર : સર્વ આત્મન્નતિને તથા પૂર્ણ ઉન્નતિને ઉપાય એક જ છે, તે ઉપાયના આલંબનનું ઓછાવત્તાપણું છે તે જુદી વાત છે. તે ઉપાય અનાદિ-અનંત, અહેતુક ચૈતન્ય સ્વભાવનું આલંબન છે. આ જ ચૈતન્યસ્વભાવનું બીજુ નાન કારણુપરમાત્મા અથવા કારણબ્રહ્મ છે. આપણું ઉન્નતિ પણ આ નિજચૈતન્ય કારણુપરમાત્માની ભાવના અને અવલંબનથી થશે.
પ્રશ્ન ૪૦ ? શું આ સ્વભાવ સિદ્ધ અવસ્થામાં પણ હોય છે?
ઉત્તર : આ ચેતન્યસ્વભાવ અથવા કારણુપરમાત્મા અથવા કારણબ્રહ્મ સિદ્ધઅવસ્થામાં કાર્યબ્રહ્મની સ્થિતિમાં છે, પરંતુ ત્યાં કાર્યબ્રહ્મ હોવાથી કારણબ્રહ્મની અપ્રધાનતા છે. સ્વભાવ તે અનાદિઅનંત હોય છે. (સિદ્ધ અવસ્થામાં) આજ સ્વભાવને કારણરૂપથી ઉપાદાન કરીને કેવળજ્ઞાનરૂપે પરિણમતા રહેવાનું હોય છે.
પ્રશ્ન ૪ : માગણી કેને કહે છે?
ઉત્તર : જે સરખા ગુણો દ્વારા જીવની શોધ (વગીકરણ થઈ શકે તે ધર્મો ગુણ દ્વારા જીની શોધ કરવી (વર્ગીકરણ કરવું) તેને માર્ગણ કહે છે.
પ્રશ્ન ૪૨ : માર્ગણાના કેટલા પ્રકાર છે? ઉત્તર : માર્ગણુના ચૌદ પ્રકાર છે.
(૧) ગતિમાર્ગણ (૨) ઈન્દ્રિયજાતિ માર્ગણા (૩) કાય માર્ગણુ (૪) યેગમાર્ગણ (૫) વેદમાર્ગણું (૬) કષાયમાર્ગણ (૭) જ્ઞાનમાર્ગણ (૮) સંયમમાર્ગણ ૯ દર્શનમાર્ગણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org