________________
गाथा १३
१२५ (૧) અનન્તાનુબંધી કોધી (૨) અન. માની (૩) અનમાયાવી (૪) અન. લોભી (૫) અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધી (૬) અપ્ર. માની (૭) અપ્ર. માયાવી (૮) અપ્ર. લેભી (૯) પ્રત્યાખ્યાનાવરણ ક્રોધી ૧૦) પ્રત્યાખ્યાનાવરણ માની (૧૧) પ્રત્યાખ્યાનાવરણ માયાવી (૧૨) પ્રત્યાખ્યાનાવરણુ લેભી ૧૩) સંજવલન કોધી (૧૪) સંજવલન માની (૧૫ સંજવલન માયાવી (૧૬) સંજવલન લોભી ૧૭) હાસ્યવાન (૧૮) રતિ વાન (૧૯) અરતિવાન (૨૦) શેકવાન (૨૧) ભયવાન ૨૨) જુગુપ્સાવાન (૨૩) પુંવેદી (૨૪ સ્ત્રીવેદી ૨૫ નપુંસકવેદી (૨૬ કષાયરહિત
પ્રશ્ન ૫૦ : જ્ઞાનમાર્ગણ કોને કહે છે?
ઉત્તર : જ્ઞાનની અપેક્ષાથી જેને પરિચય મેળવ તે જ્ઞાનમાર્ગ છે. જ્ઞાનમાર્ગણથી જીવે આઠ પ્રકારને પામે છે?
(૧) કુમતિજ્ઞાની (૨) કુશ્રુતજ્ઞાની (૩) કુઅવધિજ્ઞાની (૪) મતિજ્ઞાની (૫) શ્રુતજ્ઞાની (૬) અવધિજ્ઞાની ૭ મન:પર્યયજ્ઞાની (૮) કેવળજ્ઞાની
પ્રશ્ન પ૧ : સંયમમાર્ગણ કેને કહે છે?
ઉત્તર : સંયમની અપેક્ષાથી જીવેનું જ્ઞાન કરવું. તેને સંયમમાર્ગણ કહે છે. સંયમમાર્ગથી જીવે આઠ પ્રકારે જણાય છે:
(૧) અસંયમ (૨) સંયમસંયમ ૩ સામાયિકસંચમ (૪) છેદપસ્થાપના સંયમ (પ પરિહારવિશુદ્ધિ – સંયમ (૬) સૂમસાપરાયસંયમ (૭) યથાખ્યાત સંયમ (૮) અસંયમ–સંયમસંયમ-સંયમ રહિત
પ્રશ્ન પર ઃ દર્શનમાર્ગનું કેને કહે છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org