SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा १३ १११ પ્રશ્ન ૨૨ : આ ચૌદ પ્રકારના જીવસમામાંથી કયા ભેદ ઉપાદેય છે? ઉત્તર : આમાંને કેઈ પણ પ્રકાર ઉપાદેય નથી, કારણ કે આ બધી વિકૃત પર્યાયે છે, આકુળતાઓથી તે જન્મે છે આકુળતાઓની તે જનક (ઉપજાવનારી) છે. પ્રશ્ન ર૩ઃ તે કઈ અવસ્થા ઉપાદેય છે? ઉત્તર : અતીત-જીવસમાસની અવસ્થા ઉપાદેય છે, કારણ કે ત્યાં આત્મા સંપૂર્ણ ગુણોની સ્વાભાવિક અવસ્થારૂપે પરિણમે છે તેથી તે અવસ્થા સહજ-અનંત-આનંદમય છે. પ્રશ્ન ૨૪ : અતીત-જીવસમાસ થવાને શું ઉપાય છે? ઉત્તર : જીવસમાસથી પૃથક્ અનાદિ અનંત, નિજ સ્વભાવની ઉપાસના અતીત જીવસમાસ થવાને ઉપાય છે. આ પ્રમાણે, સંસારી જીવનું જીવસમાસ દ્વારા વર્ણન કરીને હવે આ ગાથામાં માર્ગUસ્થાન અને ગુણસ્થાનેનું વર્ણન કરીને નવિભાગથી (જીવની) શુદ્ધતા અને અશુદ્ધતાને પ્રરૂપે છે. मग्गणगुणठाणेहि चउदसहि हवंति तह असुद्ध या। विण्णेया संसारी सव्वे सुद्धा दु सुद्धणया १३ ॥ અવય : તહેં સંસારી મમુળયા મજુરા િવરસહિં हचंति । दु सुद्धणया सव्वे सुद्धा विण्णेया । અર્થ : સંસારી જીવે અશુદ્ધનયથી ચૌદ માર્ગ અને ચૌદ ગુણસ્થાને દ્વારા ૧૪-૧૪ પ્રકારનાં છે. પરંતુ શુદ્ધનયથી સર્વ જીવો શુદ્ધ જાણવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy