________________
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઈન્દ્રિય, શ્વાસેરછવાસ અને ભાષાપર્યાપ્તિ એ પાંચ પર્યાપ્તિઓ હોય છે.
પ્રશ્ન ૧૮ : ત્રણ ઇનિદ્રયવાળા અને કેટલી પર્યાપ્તિ હોય છે?
ઉત્તર : ત્રણ ઇન્દ્રિયવાળા અને મન પર્યાપ્તિ છોડીને બાકીની પાંચ પર્યાપ્તિઓ હોય છે.
પ્રશ્ન : બે ઈન્દ્રિયવાળા અને કેટલી પર્યાપ્તિ હોય છે?
ઉત્તર : બે ઈન્દ્રિયવાળા જીવોને પણ મનઃ પર્યાપ્તિ છેડીને બાકીની પાંચ પર્યાપ્તિઓ હોય છે.
પ્રશ્ન ૨૦ : એક ઈન્દ્રિયવાળા જીને કેટલી પર્યાપ્તિ હોય છે?
ઉત્તર ઃ બાદર અને સૂક્ષ્મ બંને પ્રકારના એકેન્દ્રિયજીવને આહારપર્યાપ્તિ, શરીરપર્યાપ્તિ, ઈન્દ્રિયપર્યાપ્તિ અને શ્વાસોચ્છવાસપર્યાપ્તિ એ ચાર પર્યાપ્તિઓ હોય છે.
પ્રશ્ન ૨૧ : ચૌદ જીવસમાસના પૂરા નામ કયા કયા છે? ઉત્તર : ચૌદ જીવસમારોના નામ આ પ્રકારે છે
(૧) બાદર એકેન્દ્રિય પર્યાપ્ત(૨) બાદરએકેન્દ્રિય અપર્યાપ્ત (૩) સૂક્ષ્મ એકેન્દ્રિય પર્યાપ્ત (૪) સૂફમ એકેન્દ્રિય અપર્યાપ્ત (૫) દ્વીન્દ્રિય પર્યાપ્ત (૬દ્વીન્દ્રિય અપર્યાપ્ત (૭) ત્રીન્દ્રિય પર્યાપ્ત (૮) ત્રીન્દ્રિય અપર્યાપ્ત (૯) ચતુરિન્દ્રિય પર્યાપ્ત (૧૦) ચતુરિન્દ્રિય અપર્યાપ્ત (૧૧) અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત (૧૨) અસંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્ત (૧૩) સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત (૧૪) સંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org