SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा १२ १०९ પ્રશ્ન ૧૧ : ઇન્દ્રિયપર્યાપ્તિ ને કહે છે? ઉત્તર : ગ્રહણ કરેલાં કર્મવર્ગણાઓના સ્કોમાંથી અમુક વર્ગણાઓને સ્થાન ઉપર દબૅન્દ્રિયેના આકારરૂપે પરિણુમાવવાની શક્તિની પૂર્ણતાને ઈન્દ્રિયપર્યાપ્તિ કહે છે. પ્રશ્ન ૧૨ : શ્વાસોશ્વાસ-પર્યાપ્તિ કેને કહે છે? ઉત્તર : તે કર્મવર્ગણુઓના અમુક સ્કને શ્વાસશ્વાસ રૂપે પરિમાવવાની શક્તિની પૂર્ણતાને શ્વાસેપ્શવાસપર્યાપ્તિ કહે છે. પ્રશ્ન ૧૩ : ભાષાપર્યાપ્તિ કોને કહે છે? ઉત્તર : વચનરૂપ થવા ગ્ય ભાષાવર્ગણાઓને વચનરૂપે પરિણુમાવવાની શક્તિની પૂર્ણતાને ભાષાપર્યાપ્તિ કહે છે. પ્રશ્ન ૧૪ : મન:પર્યાપ્તિ કેને કહે છે? ઉત્તર : દ્રવ્યમનરૂપ થવા મને વર્ગણાઓને દ્રવ્યમનના આકારરૂપે પરિણમાવવાની શક્તિની પૂર્ણતાને મન:પર્યાપ્તિ પ્રશ્ન ૧૫ : સંજ્ઞી અને કેટલી પર્યાપ્તિ હોય છે? ઉત્તર : સંજ્ઞી જીવેને છ પર્યાપ્તિઓ હોય છે. પ્રશ્ન ૧૬ઃ અસંજ્ઞી પંચેન્દ્રિય જીવેને કેટલી પર્યાપ્તિ હોય છે? ઉત્તર : અસંજ્ઞી પંચેન્દ્રિય જીને મન:પર્યાપ્તિ છેડીને બાકીની પાંચ પર્યાપ્તિઓ હોય છે. પ્રશ્ન ૧૭ઃ ચાર-ઈન્દ્રિવાળા જેને કેટલી પર્યાપ્તિ હોય છે? ઉત્તર ઃ ચાર-ઇન્દ્રિયવાળા અને આહાર, શરીર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy