________________
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका
પ્રશ્ન ૧૫ : પ્રત્યેક-વનસ્પતિકાય જીવ કોને કહે છે ? ઉત્તર : જે વનસ્પતિકાય જીવાના શરીર પ્રત્યેક (જુદા જુદા) છે અર્થાત્ એક શરીરના સ્વામી એક જ જીવ હાય તેને પ્રત્યેક વનસ્પતિકાય જીવ કહે છે.
પ્રશ્ન ૧૬ : સાધારણ વનસ્પતિકાય જીવ કોને કહે છે? ઉત્તર ઃ જે વનસ્પતિકાય જીવેાના શરીર સાધારણ હોય છે અર્થાત્ એક શરીરના સ્વામી અનેક જીવા હોય તેને સાધારણ વનસ્પતિકાય કહે છે.
પ્રશ્ન ૧૭ : પ્રત્યેક વનસ્પતિકાય જીવના કેટલા ભેદ છે? ઉત્તર : પ્રત્યેક વનસ્પતિકાયના બે ભેદ છે. (૧) સપ્રતિષ્ઠિત પ્રત્યેક વનસ્પતિ (૨) અપ્રતિષ્ઠિત પ્રત્યેક વનસ્પતિ. પ્રશ્ન ૧૮ : સપ્રતિષ્ઠિત પ્રત્યેક વનસ્પતિ કાને કહે છે ? ઉત્તર : જે પ્રત્યેક વનસ્પતિ સાધારણ વનસ્પતિકાય જીવની સાથે હોય તેને સપ્રતિષ્ઠિત પ્રત્યેક વનસ્પતિકાય કહે છે. પ્રશ્ન ૧૯ : સપ્રતિષ્ઠિત પ્રત્યેક વનસ્પતિકાય જીવાની શુ ઓળખાણુ છે?
ઉત્તર : જ્યાં સુધી શીરા, (રેખા, જોડ, પ (ગાંઠ) વગેરે અપ્રગટ હોય ત્યાં સુધી જેમ કે કુણી-કાકડી, કુણાં તુરીયા, થાડા દિવસની ઉમ્મરવાળી શેરડી વગેરે જેને તેાડવાથી એકસરખા કટકા થાય, જેમ કે ધન તરના પત્તા, પાલકના પત્તા, વગેરે; કાપ્યા છતાં પણ જે ફ્રીથી ઉગી જાય જેમકે બટાકા વગેરે, તથા જે વનસ્પતિના કદ, મૂળ, શાખા વગેરેની છાલ જાડી હાય જેમ કે કુંવારપાટુ, મૂળા, ગાજર વગેરે.
१००
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org