SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૮ : કષાયસમુઘાતથી બીજાને ઘાત થઈ જ જાય છે કે કેમ? ઉત્તર : એને (ઈ) નિયમ નથી. પ્રશ્ન ૯ : કષાયસમુદ્દઘાતમાં આત્મપ્રદેશે કયાં સુધી બહાર જાય છે? ઉત્તર દેહપ્રમાણથી ત્રણ ગુણ પ્રમાણુ બહાર પ્રદેશ જાય છે. પ્રશ્ન ૧૦ : વિક્રિયાસમુદુઘાત કોને કહે છે? ઉત્તર : શરીર અથવા શરીરનું અંગ વધારવા માટે અથવા બીજું શરીર બનાવવા માટે મૂળ શરીરને ન છેડીને આત્મપ્રદેશનું શરીરની બહાર નીકળવું તેને વિકાસ મુદ્દઘાત કહે છે. પ્રશ્ન ૧૧ - વિકિયા મુદ્દઘાત કેને હોઈ શકે છે? ઉત્તર : વિક્રિયાસમુદ્રઘાત દેવ અને નારકીઓને તે હેય છે જ. વિકિયાત્રાદ્ધિધારી મુનીશ્વરને પણ વિકિયાસમુઘાત હોય છે. પ્રશ્ન ૧૨ : બીજું શરીર બનતાં આત્મા અનેક કેમ નથી થઈ જતા? ઉત્તર : બીજું શરીર બનવા છતાં મૂળ શરીર તથા અન્ય શરીર અને તે બન્ને વચ્ચે સંધીરૂપે એક જ આત્માના પ્રદેશ હોય છે, તેથી આત્મા એક જ છે. હા, આત્મપ્રદેશને વિસ્તાર (બે શરીરના વચ્ચેના અંતરના ભાગમાં) છેક સુધી હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy